મુઠીયા (Muthiya Recipe in Gujarati)

Avani Gatha
Avani Gatha @cook_19761766

મુઠીયા (Muthiya Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામmultigrain લોટ
  2. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. કોથમીર જરૂર પ્રમાણે
  4. નમક પ્રમાણે
  5. 1/2ચમચી હળદર
  6. ચમચીમરચું પાઉડર
  7. 1/2ચમચી ધાણાજીરૂ
  8. ૨ ચમચીખાંડ
  9. લીંબુનો રસ
  10. 1/2કોબીનું ખમણ
  11. 1/2દૂધી નો ખમણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી અને દૂધીને છોલી અને ખમણી લો હવે તેમાં લોટ અને ઉપરના બધા મસાલા કરી પાણી નાખી લોટ બાંધી લો

  2. 2
  3. 3

    એક તપેલામાં પાણી મૂકી ઉપર કાણાવાળી ચારણીથી મૂકી ગ્રીસ કરી લેવી તેના ઉપર મુઠીયા વાળી ને મુકવા અને તેને ચડવા દેવા

  4. 4

    ચડે એટલે કટકા કરીને એક તપેલામાં તેલ મૂકી રાઈ અને હિંગ મૂકી વઘાર કરી લેવા તો તૈયાર છે ડ્રાય મુઠીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

ટિપ્પણીઓ

Similar Recipes