ઓરેન્જ સ્નો(Orange snow in Gujarati)

#CookpadTurns4
ડિલીશીયસ ક્રિમી ડેઝર્ટ 😋😋😋 વીથ ફ્લેવર ઓફ ફ્રેશ ઓરેન્જીસ.....
ઓરેન્જ સ્નો(Orange snow in Gujarati)
#CookpadTurns4
ડિલીશીયસ ક્રિમી ડેઝર્ટ 😋😋😋 વીથ ફ્લેવર ઓફ ફ્રેશ ઓરેન્જીસ.....
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેનમાં મિલ્ક બોઈલ થવા મુકો.મિલ્ક બોઈલ થવા લાગે એટલે તેમાં ખાંડ એડ કરી તેને સ્લો ફ્લેમ પર હાફ રીડ્યુસ થાય ત્યાં સુધી બોઈલ કરી તેને ચીલ કરી લો.
- 2
હવે ઓરેન્જને અપ સાઈડથી થોડો પાર્ટ કટ કરી મિડલમાંથી ઓરેન્જ પલ્પ રીમુવ કરી તેને અલગ બાઉલમાં લઈ,ઓરેન્જ શેલ રેડી કરી તેને રેફ્રીજરેટ કરી લો.
- 3
હવે એક બાઉલમાં કન્ડેન્સ્ડ મિલ્ક,ફ્રેશ ક્રીમ અને બોઈલ કરેલ રીડ્યુસ્ડ મિલ્ક એડ કરી તેને મિક્સ કરી લો.હવે તેમાં ઓરેન્જ પલ્પ એડ કરી તેને બરાબર મિક્સ કરી લો.
- 4
હવે રેડી થયેલા મિશ્રણને ઓરેન્જ શેલમાં ફીલઅપ કરી ઓરેન્જ લીડથી કવર કરી તેને 5-6 અવર માટે રેફ્રીજરેટ કરી ઓરેન્જ સ્નો રેડી કરી લો.
- 5
આફ્ટર ફ્રીઝીંગ રેડી થયેલા ઓરેન્જ સ્નોને સર્વિંગ પ્લેટમાં લઈ બાદામ સ્લાઈસથી ગાર્નીશ કરી ચીલ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (36)