કીવિ મિન્ટ મોઈતો(Kiwi mint mojito recipe in Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
શેર કરો

ઘટકો

5 - 7  મિનીટ
1 વ્યક્તિ
  1. 2મીડીયમ - કીવિ
  2. 5-7નાના - ફુદીનાના પાન
  3. 2 ટી સ્પૂન- ખાંડ
  4. 1 ટી સ્પૂન- લીંબુ નો રસ
  5. 1/2 ગ્લાસ- સોડા
  6. કીવિ ના પીસિસ અને ફુદીનાના પાન ગાર્નિંશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

5 - 7  મિનીટ
  1. 1

    કીવિ ને ધોઈ ને છોલી લેવા.

  2. 2

    મિક્સીગ જાર મા કીવિ ના ટુકડા, ફુદીનાના પાન અને ખાંડ લઈ બ્લેન્ડરની મદદથી એકરસ કરી લેવુ.

  3. 3

    તે પછી તેમાં લીંબુ નો રસ ઉમેરી ફરીથી મિક્સ કરી લેવુ.

  4. 4

    સર્વ કરતી વખતે ગ્લાસ મા જ્યુસ રેડી ઉપરથી સોડા ઉમેરી ફુદીનાના પાન મુકી બરફ ના ટુકડા મુકી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes