કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#Week13

#GA4
#Week13

વધુ વાંચો

લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#Week13

#GA4
#Week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૨ લોકો માટે
  • ૫૦૦ ગ્રામ તુવેર ના દાણા
  • ૧ ચમચી તલ
  • ૧ ચમચી આદુ પીસેલુ
  • ૧ ચમચી લીલુ મરચુ પીસેલુ
  • ૧ ચમચી ખાંડ
  • ૧ ચમચી લીંબુ રસ
  • ૧ ચમચી ધાણાજીરુ
  • ૧ ચમચી ગરમ મસાલો
  • તેલ તળવા
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧ ચમચી હળદર
  • ચપટી હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ મેંદામાં તેલ નું મોણ, મીઠું નાખી પૂરી જેવો લોટ બાંધવો અને ઢાંકીને મૂકી રાખો

    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી લીલી તુવેરના દાણા કાઢી તેને બરાબર સાફ કરી લો પાણી થી બરાબર સાફ કરી તેમાંથી પાણી નિતારી લો ધાણા ને મરચા કટર મા પીસી લો

    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આદુ, મરચાં, ને પણ કટરમાં પીસી લો.

    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક નોનસ્ટિક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ, તલ અને હીંગ નાખી લો

    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બરાબર વઘાર તૈયાર થાય એટલે તેમાં હળદર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરું, મીઠું નાખી મિક્સ કરી તુવેર નો પીસેલો માવો ઉમેરો ને ધીમા તાપે ૫ થી ૭ મિનિટ માટે કુક કરો.વચ્ચે વચ્ચે હલાવતા રહો.

    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કુક થઈ જાય એટલે તેમાં કીસમીસ, ખાંડ,ગરમ મસાલો નાખી મિક્સ કરી લો.ઠંડુ થવા દો.ઠંડુ થઇ જાય એટલે તેમાં લીંબુનો રસ અને ધાણા નાખી બરાબર મિક્સ કરી તેના નાના નાના ગોળા વાળી લો

    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મેંદાના લોટને મસળી સ્મુધ કરી નાના લુવા કરી પૂરી વણી લો.પુરીમાં વચ્ચે તુવેર મિશ્રણ નો એક ગોળો મુકી કચોરી સ્ટાઈલમાં વાળી બંધ કરો.બધી જ કચોરી આ રીતે તૈયાર કરી લેવી.

    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક કઢાઈમા તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં કચોરી નાખી ધીમા તાપે ક્રીસ્પી તળવી.આ ગરમાગરમ કચોરી ગ્રીન ચટણી સાથે, ટોમેટો કેચપ સાથે ટેસ્ટી લાગે છે.

    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    લીલી તુવેરની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kamini Patel
Kamini Patel @cook_25035688
પર December 11, 2020 15:58
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Kamini Patel
Kamini Patel @cook_25035688
December 11, 2020 16:01
Thank u twinkle ben 🙏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તુવેર કચોરી લીલી તુવેર

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મેથી બાજરી ના ગોટા(Methi bajri pakoda recipe in Gujarati)
  2. લીલા મરચા ના ઠેચા (green chilli thecha recipe in gujarati)
  3. ચકરી(Chakri recipe in Gujarati)
  4. કાજુ ચોકો ક્રંચ (kaju choco crunch recipe in Gujarati)
  5. ક્રિસ્પી નટી કપ(Crispy nutty cup recipe in Gujarati)
  1. ઈડી-અપ્પે
  2. પાલકના ગોટા (Palak na Gota recipe in gujarati)
  3. નટી કોકોનટ હલવો (Nutty coconut halwa recipe in gujarati)
  4. મખાના ની ખીર(Makhana kheer recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14210939
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close