ખજૂર બદામ ની ચોકલેટ (Date almond chocolate Recipe in gujarati)

Manisha Kanzariya @kanzariya_kitchen
ખજૂર બદામ ની ચોકલેટ (Date almond chocolate Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
Uખજૂર ના ઠળિયા કાઢી ને સમારી લેવો. એક કડાઈમાં ઘી ગરમ કરી ને એમાં બદામ ને તળી લો.
- 2
બદામ તડાયા બાદ જે ઘી બચે એમાં જ ખજૂર ઉમેરી ને સેકી લો શેકેલો ખજૂર થનડું પડે પછી એને પીસી લો
- 3
પીસેલા ખજૂર ને મસળી લો. એમાંથી એક નાનો લુવો લઈ ને વચ્ચે તળેલી બદામ મૂકી ને ખજૂર ને સીલ કરી ને મનપસંદ આકાર માં ચોકલેટ વાળી લો.
- 4
એક તપેલા માં પાણી ગરમ કરો.દક કટોરીમાં ચીકલેટ ના પીસ નાખી ને ગરમ તપેલી માં(ડબલ બોઇલિંગ પ્રોસેસ થી) ચીકલેટ ગરમ કરો.
- 5
- 6
ચોકલેટ પીગળી જાય પછી ખજૂર ની વાળેલી ચોકલેટ ને પીગળેલી ચોકલેટ માં ડીપ કરો. ઉપર થી કાજુ બદામ નો ભૂકો નાખો
- 7
આને ફ્રિજ માં 30 મિનિટ માટે સેટ થવા દો. ત્યાર બાદ ચોકલેટ ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14214421




















ટિપ્પણીઓ (3)