ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજગરા નો લોટ લો. તેમાં આદુ મરચાં વાટી ને પેસ્ટ બનાવી નાખો.
- 2
હવે તેમાં મરચું, મીઠું નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં ૨ ચમચી તેલ નું મોણ નાખી જરૂર મુજબ પાણી થી લોટ બાંધો.
- 3
લોટ ને ૧૫ મિનિટ ઢાંકી ને રાખી દો. ત્યારબાદ લુવા કરી ગોળ વણી લો.
- 4
થેપલા ને તવી પર બંને સાઈડ તેલ નાખી શેકી લો.
- 5
ફરાળી થેપલા તૈયાર.... આ થેપલા ને ફરાળી સૂકી ભાજી, દહીં તથા તળેલા મરચાં સાથે સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14215937


















ટિપ્પણીઓ (3)