હૈદરાબાદી મરચાનું સાલન(Hyderabadi mirchi salan recipe in Gujarati)

Jyoti Prashant @cook_27794576
હૈદરાબાદી મરચાનું સાલન(Hyderabadi mirchi salan recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણા તલ અને કોપરાને ધીમા તાપે શેકી ને પીસી લેવું.
- 2
પેન માં તેલ મૂકી રાઈ લાલ મરચું જીરુ અને મેથી દાણા નાખવા થોડા કરી પત્તા નાંખવા
- 3
મરચાને તળી ને સાઈડ માં મુકવા
- 4
પછી ડુંગળી અને કરી પત્તા નાખી અને મિક્સ કરવું થોડીવાર ડુંગળીને સાંતળવી પછી તેમાં હળદર લાલ મરચું મીઠું જીરૂ પાઉડર નાખવું
- 5
તેમાં સીંગદાણાનો ભૂકો નાંખીને સાંતળવું
- 6
થોડું પાણી ઉમેરીને 20 મિનિટ સુધી ઉકળવા દેવું
- 7
20 મિનિટ પછી થોડું આમલીનું પાણી અને મરચાં નાખવાં થોડો ગોળ નાંખી મિક્સ કરી ત્રણ મિનિટ ઉકાળી ને ગેસ બંધ કરવો
- 8
ચિલી સાલન તૈયાર છે એને પુલાવ વેજ બિરયાની સાથે સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221819
















ટિપ્પણીઓ