લીલા મરચા ની ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સીગદાણા ને અધકચરા મીકસર માં ક્રશ કરી લેવા. પછી તેમાં લીલા મરચાં નાખી ફરી ક્રશ કરી લેવા.
- 2
હવે મીઠું, હળદર, લીબુ નો રસ તથા ખાંડ નાખી ક્રશ કરી લો. મીકસર જરૂર જણાય તો તેમાં થોડું તેલ પણ નાખી શકો છો.
- 3
હવે તેલ નાખી ને ક્રશ કરી લેવું. તો તૈયાર છે આપણી રાજકોટ ની પ્રખ્યાત એવી લીલી ચટણી. જેને આપણે બટાકા વડા, સમોસા, દાબેલી એવી વસ્તુઓ સાથે સર્વ કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14222316













ટિપ્પણીઓ