ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)

Kunti Naik @cook_19344314
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલી દાળ ને કૂકર માં હળદળ નાખી છૂટી રહે તેમ અધકચરી ૧ સીટી વગાડી બાફી લેવી.
- 2
પેન માં તેલ લઇ જીરું નાંખી લીમડી હિંગ નો વઘાર કરી કાંદા સંતાડવા.એમાં બધા મસાલા નાખી ઠંડી ને છૂટી કરેલી દાળ મિકસ કરી લેવી. મીઠું સ્વાદાનુસાર નાખવું.થોડું ઠંડું થાય એટલે નાખવાના સમયે જ કાપેલા ફુદીનો અને લીલાં ધાણા નાખી મિક્સ કરી લેવું.
- 3
સમોસા ની પટ્ટી માં મિશ્રણ ભરી સમોસા ના આકાર માં વાળી લેવું અને પાણી લગાવી ચોંટાડી દેવુ. ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન તળી લેવા. આ સમોસા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા દાળ સમોસા (Chana Dal Samosa Recipe in Gujarati)
#EB#Week7#cookpadindia#cookpadgujarati#samosa#pattisamosa#surti#chanadalદર વર્ષે 5 સપ્ટેમ્બર ને વર્લ્ડ સમોસા ડે તરીકે ઉજવવા માં આવે છે. ભારતીય માટે સમોસા અજાણ્યા નથી. પરંતુ આશ્ચર્ય ની વાત એ છે કે આપણા પ્રિય સમોસા નો ઉદ્ભવ ભારતમાં થયો નથી. કહેવાય છે કે સમોસા નો ઉદ્ભવ 10 મી સદી દરમિયાન મધ્ય પૂર્વના પ્રદેશમાં થયો હતો. સમોસાનો પ્રથમ સત્તાવાર ઉલ્લેખ ઇરાની ઇતિહાસકાર અબોલ્ફઝલ બિહાકી ની રચના તારિખ-એ બેહાગી માં જોવા મળ્યો, જેમાં સમોસા ને ‘સમબોસા’ તરીકે ઓળખવામાં આવ્યા. સમોસા કદમાં નાના હોવાથી મુસાફરો દ્વારા નાસ્તા તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા.સમોસા ઘણા પ્રકાર ના હોય છે. તેમાં નો એક પ્રકાર છે પટ્ટી વાળા સમોસા જે સુડોળ ત્રિકોણાકાર ના હોય છે. તેમાં જાત-જાત નું સ્ટફિંગ ભરવા માં આવે છે. પટ્ટી વાળા સમોસા માં સુરત શહેર ના ચાના ની દાળ ના સમોસા ખૂબ પ્રખ્યાત છે જે મેં અહીં પ્રસ્તુત કર્યા છે. મારા ઘર માં અમેચણા ની દાળ ના સમોસા માં કાણું પાડી ને ઉપર લીંબુ નીચવી ને ખાઈએ છીએ જેથી તેનો સ્વાદ ખુબ નિખરી ઉઠે છે. મારા ઘર માં આ સમોસા બધા ને ખૂબ જ પ્રિય છે. આ સમોસા ને લાંબા સમય સુધી ફ્રીઝર માં કાચા સ્ટોર કરી શકાય છે. Vaibhavi Boghawala -
ચણાની દાળ ના સમોસા (chana dal samosa recipe in gujarati)
વરસાદની મોસમ હોય અને ચટપટું ખાવાનું મળી જાય એટલે તો મજા આવી જાય. ઉપરથીતહેવારોની સીઝન ચાલે છે.. એટલે થયું ચણાની દાળ ના સમોસા બનાવીએ.. જે મારા દિકરાને ખૂબ જ પ્રિય છે... Shital Desai -
પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati)
સમોસા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સામાન્ય રીતે સમોસા બટાકાનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ઘણા પ્રકાર ના નોનવેજ કે વેજિટેરિયન ફીલિંગ વાપરીને પણ સમોસા બનાવી શકાય.પનીર સમોસા પનીર, શાકભાજી અને મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તા નો પ્રકાર છે જે સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB4#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
પૌવા - વટાણા ના સમોસા અને મેથી ના ગોટા (Poha - Peas Samosa With Methi Gota Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુકઆ એક રસ ની સિઝન નું ખાસ મેનુ છે. સરસીયા ખાજા, કેરી નો રસ અને આવા અલગ અલગ ફરસાણ રોજ બનતા હોય છે દરેક ગુજરાતી ઘરો માં.મે આજે સૂકા લીલાં વટાણા અને પૌંઆ થી બનતા સમોસા અને મેથી નાં ગોટા બનાવ્યા છે. Kunti Naik -
-
સ્ટફ દાળ ઢોકળા (Stuff Dal Dhokla Recipe In Gujarati)
#સુપરશેફ૪#વીક૪#દાળ/રાઈસદાળ અને રાઈસ ના કોમ્બિનેશન થી બનતા આ stuff ઢોકળાં ને મે વેજિ.અને ચીઝ નું stuffing કરી બાળકો માટે એક પરફેક્ટ લંચ બોક્સ ડિશ બનાવી છે. સ્વાદ માં પણ એકદમ ચટાકેદાર અને healthy ઓપ્શન છે. Kunti Naik -
-
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#નોર્થપંજાબી સમોસા બધા ને ફેવરીટ અને એકદમ કોમન સ્ટ્રીટ ફૂડ/ બ્રેકફાસ્ટ/ નાસતો છે. પંજાબી સમોસા એમાં વપરાતા અલગ મસાલા થી બધા થી અલગ પડે છે. સમોસા નો પરિચય ૧૩-૧૪ મી સદી માં ભારત માં થયો હતો. સમોસા બહાર થી એકદમ ક્રિસ્પી ખસતું અને અંદર થી એકદમ નરમ અને મસાલેદાર હોય તો જ ખાવા માં મજા આવે છે! તો ચાલો શીખીએ પંજાબ ના ફેમસ સમોસા. Kunti Naik -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Saak Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ૧#વીક૧#શાક&કરીસઆ એક ખૂબ સ્વાદિષ્ટ સર્વે નું સ્વીકારેલ કોમ્બિનેશન વાળું શાક છે. પહેલા જ્યારે ગામડાં માં ૨-૩ દિવસ લગ્ન ની વિધી ચાલતી ત્યારે એમાંના એક દિવસ તો મહારાજ દ્વારા આ શાક ખાસ બનાવાતું. વડીલો તો ખાસ આ દિવસ ની રાહ જોતા હોય છે. ખૂબ સ્વાદિષ્ટ મસાલેદાર તડકા વાળું બનાવવા માં આવે છે. આને રોટલા , ભાખરી,રોટલી, રાઈસ બધા સાથે ખાઈ શકાય છે. Kunti Naik -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#samosaસમોસા અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે આજ આપને પંજાબી ફ્લેવર્સ થી લેયર સમોસા બનાવ્યા છે. Namrata sumit -
-
સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ચણા ની દાળ ના દાળવડા (South Indian Style Chana Dal Dalvada Recipe In Gujarati)
દાળવડા |સાઉથઈન્ડિયન ચણા ની દાળ ના વડા |મોન્સૂન સ્પેશ્યિલ રેસિપી Shweta Neeshant Jani -
પનીર ચીઝ સમોસા (paneer Cheese Samosa Recipe in Gujarati)
#MA#Cookpadguj#CookpadindiaHappy mother's day to all lovely Mothers❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️Thank you so much cookpadguj. With this initiative, All daughters will be able to share their mother's recipes on your page.મિત્રો આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખી છુ.મારી મમ્મી હું કોલેજ માં હતી ત્યાર થી રસોઈ શો જે બપોરે ગુજરાતી ચેનલ પર આવે છે તે જોતાં અને એ માં જે રેસિપી ગમે એ નોટબુક માં લખતા અને એમણે એટલી બધી નોટબુક ભરી દીધી છે આજે મારો son કોલેજ માં છે તો પણ એમનો intrest ગયો નથી .હજી પણ daily મમ્મી એ જુવે.એમનું જોઈ મને પણ intrest પડ્યો અને આજે મને પણ cookpadguj. માં બધા ની બનાવેલી અલગ અલગ dishes થી બધું સરસ શીખવા મળે છે.કેહવાય છે કે સુરત ના લોકો ખાવાના શોખીન હોય છે અને એ વાત ખરેખર સાચી જ છે.અમે જ્યારે પણ વેકેશન માં જઈએ ત્યારે મમ્મી અલગ અલગ વાનગી ઓ બનાવે અને અમને બધા ને પ્રેમ થી ખવડાવે.અને આ સમોસા મમ્મી જરૂર બનાવે.જલ્દી અને સરળતા થી , એકદમ અલગ જ ચીઝી flavour ના આ સમોસા તૈયાર થાય છે.Thank you so much Dishamam ,Ektamam and all Admins . Mitixa Modi -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#ફ્રાઇડ#પોસ્ટ6સમોસા મૈદા માંથી બનતા હોય છે પણ મૈદા ની જગ્યાએ મે ઘઉં ના લોટ નો ઉપયોગ કરેલ છે... ખુબ જ સરસ અને ક્રીસ્પ બને છે. Hiral Pandya Shukla -
ચણા ની દાળ મસાલા (Chana Dal Masala Recipe In Gujarati)
#RC1 શરીર માટે સારીછે Yellow Recipe મસાલા ચણા ની દાળ Harsha Chitroda -
લીલાં ચણા ની દાળ (Green Chana Dal Recipe In Gujarati)
#AM1Week 1દાળ તો ઘણી અલગ અલગ બને પણ આ લીલાં ચણા ની દાળ ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે. વિન્ટર માં ચણા સરસ આવે છે. મેં અત્યારે ફ્રોઝન ચણા ની દાળ બનાવી છે. Nisha Shah -
દાળ સમોસા (Dal Samosa Recipe In Gujarati)
#DR આજ મારી રેસિપી માં સ્ટફિંગ માં મે ચણા ની દાળ નો ઉપયોગ કરેલ છે જે કચ્છ બાજુ આ સમોસા વધુ લોકપ્રિય વાનગી માં ની એક છે Stuti Vaishnav -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એ એવું ફરસાણ છે જે દરેક ને ભાવતા હોઈ છે. નાના મોટા સૌ કોઈ સમોસા ખાતા હોઈ છે. આજે ચેલેન્જ માટે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે.પટ્ટી માં ઘણા પ્રકાર ના સમોસા બનાવી શકીએ છે. ચાઈનીઝ,બટાકા ,વટાણા, કાંદા,પૌઆ,ચણા દાલ ના .. બનાવી શકાઈ છે. મેં આજે બટાકા,વટાણા,અને કાંદા મિક્સ ,અને પૌંઆ વટાણાકાંદા ના સ્ટફિંગ વાળા સમોસા બનાવ્યા છે. એટલો ટેસ્ટી સ્વાદ આવ્યો છે કે બહાર ન સમોસા પણ ન ભાવે. તો અમને ખુબજ ટેસ્ટી લાગ્યા.. તો તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
-
જોધપુર ની ચણા ની દાળ ની હવેજી(Jodhpuri Chana Dal Haveji Recipe In Gujarati)
#AM1 રાજસ્થાન, મારવાડ- જોધપુર ની પુરાની પારંપરિક માં અલગ અલગ પ્રકાર ની દાળ બનાવતા હોય છે. પહેલાં ના સમયમાં હવેજી દાળ બનાવતા જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે. જેમાં લીંબુ કે ટામેટાં ની જરૂર પડતી નથી. જરૂર થી ટ્રાય કરશો.ગુજરાતી નાં દરેક ઘરમાં ચણા ની દાળ બનતી હોય છે.જે ખૂબ જ પસંદ આવશે. Bina Mithani -
સમોસા (Samosa Recipe In Gujarati)
#CTઆમ તો બધાને ખબર જ હસે કે સુરેન્દ્રનગર ના સમોસા વખણાય છે તો આજે મે અમારા ct ના ફેમસ એવા રાજેશ ના સમોસા બનાવ્યા છે જે પટ્ટી સમોસા તરીકે પણ વખણાય છે તેનું પડ એકદમ કડક & ક્રિસ્પી હોય છે તેને મીઠી ચટણી ને લીલી ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજો. Rina Raiyani -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#FD#ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ચેલેન્જમારા બેસ્ટ ફ્રેન્ડ ની રેસીપી છે સ્વાદિષ્ટ સમોસા Ramaben Joshi -
પનીર સમોસા(paneer samosa recipe in Gujarati)
#સુપરશેફ _3#week 3#મોન્સૂનસ્પેશિયલસમોસાનું નામ પડતા આપણા બધાના મોઢામાં પાણી આવી જાય છે સમોસા અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે પનીર ના સમોસા બટાકાના સમોસા દાળના સમોસા ..પટ્ટી સમોસા અથવા પંજાબી સમોસા અલગ હોય સમોસા માં ઘણી બધી વેરાઇટી હોય છે પટ્ટી સમોસા માં પનીરનું સ્ટફીંગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મજા પણ આવે છે નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
પાલક ચણા દાળ (Palak Chana Dal Recipe In Gujarati)
#Famપાલક ચણા દાળ/સાઈ ભાજીઆ એક શુદ્ધ સિંધી રેસિપી છે. ખાવામાં ખુબજ પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. Pooja Shah -
ચીઝ કેપ્સિકમ પટ્ટી સમોસા (Cheese Capsicum Patti Samosa Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpad_gujસમોસા એ ભારત નું સૌથી વધુ પ્રચલિત એવું વ્યંજન છે જે ભારત બહાર પણ એટલું પ્રચલિત છે. સમોસા માં વિવિધ પુરણ ભરી ને બનાવાય છે. છતાં બટાકા ના પુરણ વાળા સમોસા વધુ પ્રચલિત છે અને લોકો ને વધુ પસંદ આવે છે. સમોસા ના બહાર ના પડ બે પ્રકારે બનાવાય છે. જેમાં એક મેંદા ની પૂરી વણી તેને વાળી ને કોન નો આકાર આપી પુરણ ભરાય છે અને બીજી રીત માં સમોસા બનાવા માટે ની પટ્ટી પેલા7 બનાવી લેવા માં આવે છે. આ સમોસા પ્રમાણ માં નાના બનાવાય છે. સમોસા નું બહાર નું પડ સરસ ક્રિસ્પી થાય એ જરૂરી છે. પટ્ટી સમોસા જે ઈરાની સમોસા, પડી સમોસા તથા નવતાડ ના સમોસા થી પણ પ્રચલિત છે. આજે મેં સિમલા મરચાં અને ચીઝ ના પટ્ટી સમોસા બનાવ્યા છે. Deepa Rupani -
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa recipe in Gujarati)
સમોસા નાના છોકરાના ફેવરિટ હોય છે અમારા ધરમાં મારા son ના ફેવરિટ છે Jigna Patel -
સુવાની ભાજી અને મગ દાળ નું શાક.(Dill Leaves Moongdal Recipe in Gujarati)
સુવાની ભાજી માં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેને કોઈ પણ દાળ સાથે બનાવવા થી સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14218726
ટિપ્પણીઓ (2)