સમોસા(Samosa Recipe in Gujarati)

Hiral Pandya Shukla @cook_hiralpandya
સમોસા(Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ ભેગા કરી મીઠું, અજમો, ઘી ઉમેરી પાણી વડે સોફ્ટ લોટ બાંધવો 30 મીનીટ સુધી મુકી દો.
- 2
મોટી રોટલી પાતળી વણી લો.અડધાં ભાગ મા ચપ્પુ થી કટ લગાવી લો. બીજો અડધો ભાગ પટ્ટી વાળા ભાગ પર મુકી દો. મરચાં ને કટ લગાવીને બીજ કાઢી લો.
- 3
સમોસા નું સ્ટફીગ મરચાં મા ભરો. તૈયાર કરેલ રોટી પર કીનાર પર પાણી લગાવીને મરચું તેના પર રોલ કરતા જાવ અને સરસ કોટ કરી દો.
- 4
ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
- 5
ગરમાગરમ મરચાં ના સમોસા પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225206











ટિપ્પણીઓ (9)