ડ્રાયફ્રુટ ના લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)

#Cookpadturns4
શિયાળાની ઋતુ એટલે હેલ્થ બનાવવાની ઋતુ એમ કહેવામાં આવે છે.ખરેખર શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક ખાવાથી ઋતુને અનુસાર આપણા શરીરમાં ગરમી અને પૌષ્ટિક આહાર ખોરાક ખાવાથી આપણે હેલ્થ પણ ખૂબ સારી રહે છે તેથી આજે એવીશક્તિવર્ધક mix dry fruit ના લાડુ ની રેસીપી લઈ આવી છુંજો તમને મજા આવે તો મને એની જાણ જરૂરથી કરજો.
ડ્રાયફ્રુટ ના લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)
#Cookpadturns4
શિયાળાની ઋતુ એટલે હેલ્થ બનાવવાની ઋતુ એમ કહેવામાં આવે છે.ખરેખર શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક ખાવાથી ઋતુને અનુસાર આપણા શરીરમાં ગરમી અને પૌષ્ટિક આહાર ખોરાક ખાવાથી આપણે હેલ્થ પણ ખૂબ સારી રહે છે તેથી આજે એવીશક્તિવર્ધક mix dry fruit ના લાડુ ની રેસીપી લઈ આવી છુંજો તમને મજા આવે તો મને એની જાણ જરૂરથી કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો કાજુ,બદામ,પિસ્તા,અખરોટને ક્રશ કરી લો. જાયફળને ઘસીને એક બાઉલમાં લઈ લો. અંજીર નાના નાના પીસ કરી લો.
- 2
ત્યાર બાદ એક વાસણમાં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ચાસણી કરવા માટે ગેસ પર મૂકી દીધો.બીજી બાજુ બીજા વાસણમાં ૩ ચમચી ઘી નાખીને તે ગરમ થાય એટલે તેમાં અંજીર ઉમેરી તેને નરમ થાય ત્યાં સુધી તેમાં શેકો. અંજીર પોચા પડે ત્યારે તેનામાં એક નાની વાટકી નવશેકું દૂધ ઉમેરી અને તેને ગેસ પર થોડીવાર માટે ચઢવા દો
- 3
અંજીર અને દૂધ બંને મિક્સ થઈ અને ચડી જાય એટલે તેને ઉતારી લો.બાજુમાં જે ચાસણી છે તેની તપાસ કરો કે તે થઈ ગઈ છે કે નહીં ચાસણી તૈયાર થઇ ગયા બાદ તેની અંદર બધા જ crush કરેલા ડ્રાયફ્રુટ નાખો. તેમાં જાયફળ પણ ઉમેરી દો. એને મિક્સ કરો ત્યારબાદ તેમાં અંજીરવાળું મિશ્રણ પણ ઉમેરો.
- 4
તે બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરો પછી મનગમતો આકાર આપો અને એક આકાર આપ્યા છે એક તો લાડુ બનાવ્યા છે અને દબાવેલા પેંડા જેવો આકાર આપ્યો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4#Week18એકદમ બહાર જેવી જ ક્રિસ્પી પરફેક્ટ માપ સાથે આ ડ્રાયફ્રુટ ચીકી મે ઘરે બનાવી છે જે આ શિયાળાની ઋતુમાં ખૂબ પૌષ્ટિક આહાર કહેવામાં આવે છે. Komal Batavia -
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe in Gujarati
કુકપેડ ની 4th બર્થડે નિમિત્તે મેં આજે ડ્રાય ફ્રુટ લાડુ બનાવ્યા છે જે શુગરફ્રી અને બહુ જ હેલ્થી છે. ખાસ અત્યારે શિયાળા માટે બેસ્ટ છે. સવાર માં ખાવાથી energetic ફીલ થાય છે.#CookpadTurns4 #dryfruit Nidhi Desai -
ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ(Dryfruit Coconut ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladoo#post 3.રેસીપી નંબર144.અત્યારે સરસ મોસમ શિયાળાની ચાલી રહી છે અને તેમાં ખાસ ખોરાક લેવામાં શિયાળુ પાક યુક્ત અડદિયા તથા ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી અને ખજૂર માંથી બનાવેલી દરેક મીઠાઈ ની વાનગી બધા લેતા હોય છે મેં આજે ડ્રાયફ્રુટ કોકોનટ લાડુ બનાવ્યા છે.આ લાડુ sugar લેસ છે તથા ફાયરલેસ{ગેસવગર} છે. Jyoti Shah -
ડ્રાયફ્રુટ સતુ ના લાડુ (Dryfruit Sattu Ladoo Recipe In Gujarati)
સતુ ના લાડુ માં ડ્રાય ફ્રુટ અને દાળિયા પાઉડર અને ઘી આ દરેક વસ્તુ વિટામિન, પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે અને તે હેલ્થ માટે ફાયદાકારક છે આ લાડુ સવારે ચા પીવા ના અડઘો કલાક પહેલા લેવાથી તે ખૂબ ફાયદાકારક છે Falguni Shah -
-
ડ્રાયફ્રુટ લાડુ(Dryfruit Ladoo Recipe in Gujarati)
#CookpadTurns4#Week1મે શિયાળાની સિઝનમાં શક્તિવર્ધક ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ વસાણા નાખી ને બનાવ્યા છે જે પૌષ્ટિક અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Komal Batavia -
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ(Dryfruit chocolate ball recipe in Gujarati)
#GA4#WEEK9Dry fruitડ્રાયફ્રુટ ચોકલેટ બોલ Bhavika Suchak -
મીક્સ ડ્રાયફ્રુટ લાડુ (Mix Dryfruit ladoo Recipe in Gujarati)
#કૂકબુક#Mycookpad Recipe Ashlesha Vora -
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#US#cookpadgujaratiખજૂર ડ્રાયફ્રુટ લાડુ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક પણ હોય છે. દરરોજ સવારે એક લાડુ ખાઈ લેવાથી શરીરમાં શક્તિનું સંચાર થાય છે અને શરીર હેલ્ધી રહે છે. આ લાડુ માટે બધા જ ડ્રાયફ્રુટ ના કટકાને ઘી માં રોસ્ટ કરી લેવા તેમજ ખજૂરને ઘી માં સાંતળી સોફ્ટ કરી લેવો જો ખજૂર કઠણ હોય તો મિક્સીમાં ચલાવી ક્રશ કરી અને રોસ્ટ કરવું. ત્યારબાદ બધું જ મિક્સ કરી લેવું અને સ્વિટનેસ લાવવા માટે અને હેલ્ધી બનાવવા માટે તેમાં મધ ઉમેરી લાડુ બનાવી લેવા. તો આમ આ લાડુ ઝડપથી અને સરળતા થી પણ બની જાય છે. Ankita Tank Parmar -
મિક્સ ડ્રાયફ્રુટ લાડુ (Mix Dryfruit Ladoo Recipe In Gujarati)
#DIWALI2021હેલ્ધી અને પૌષ્ટિક લાડુ ખાવા કોને ન ગમે? મને તો બહુ ભાવે.ક્યારેક બાળકો આખા ડ્રાયફ્રૂટ્સ ખાવાની ના પાડતા હોય છે ત્યારે તેમને આ રીતે લાડુ બનાવી દઈએ તો તે હોશે હોશે ખાય છે. Ankita Tank Parmar -
બ્રાઉન બરફી (brown barfi recipe in Gujarati)
#વીકમીલ૨#માઇઇબુક#પોસ્ટ-૧૦ખજૂર,અંજીર,બદામ,દૂધ શકિ્તવર્ધક અને પૌષ્ટિક આહાર છે. તમે તેને ખાંડ વગર પણ બનાવી શકો છો. Sonal Suva -
ડ્રાયફ્રૂટ ચોકલેટ(Dryfruit chocolate recipe in Gujarati)
Dry fruits chocolate chikii#CookpadTurns4 Alpa Jivrajani -
લાડુ ( Laddu Recipe in Gujarati
ઈમ્યુનીટી વધારવા અને ઋતુ જ્યારે બદલાતી હોય ત્યારે સામાન્ય રોગોથી બચવા અને હેલ્થ ને જાળવી રાખવા માટે ડ્રાયફ્રૂટ ખાવા જ જોઈએ જ્યારે તમે વેજીટેરીયન હોવ તો મિનરલ્સ, વિટામિન્સ, હિમોગ્લોબીન, પૌટીન વધારવા માટે પણ ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ, બાળકોને બધા ડ્રાયફ્રૂટ ગમતા હોતા નથી અને એ ખવડાવવા માટે આ લડ્ડુ ઉપયોગી છે, હેલ્ધી, હાઈજેનિક પણ છે આજે મેં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ વડે અને માવા વડે લડ્ડુ બનાવ્યા છે જે ઉપવાસમાં પણ ખાઈ શકાય . Nidhi Desai -
ડ્રાયફ્રુટ ચીક્કી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4#ડ્રાઈફ્રુટઆ ચીક્કી મે ગોળ મા બનાવેલી છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી છે. Krishna Joshi -
ડ્રાયફ્રુટ રાઈસ (Dryfruit Rice Recipe in Gujarati)
#cookpadTurns4#dried fruitબધા ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અને રાસબેરી જામ પણ લઈ શકો છો. Avani Suba -
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ(Khajur Dryfruits ladoo Recipe in Gujarati)
#CookpadTurns4 #cookwithdryfruits Hetal Kotecha -
ડ્રાયફ્રુટ પાક (Dryfruit pak recipe in Gujarati)
#Cookpedturns4#Cookped with dry fruits#cookped India... Hinal Dattani -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#MBR2#Week2#My best recipe of 2022(E Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindia એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા બનાવી શેર કરી આજે હું મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી" એનર્જી યુક્ત હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુ" ની રેસીપી બનાવીને શેર કરું છું આ મારી ફેવરિટ રેસીપી છે Ramaben Joshi -
ડ્રાયફ્રુટ ઘારી (Dryfruit Ghari Recipe In Gujarati)
#CT my city famousSurat ne dry fruit ghari Hinal Dattani -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ
શિયાળા માં બનતા ખાંડ ,ગોળ નો ઉપયોગ કર્યા વગર ના આ લાડુ ખૂબ ટેસ્ટી અને healthy છે. #GA4#Week14 Neeta Parmar -
ખજૂર નાં લાડુ
# ઇબુક ૧# રેસીપી - ૨શિયાળા માં સવાર માં ખાવા માટે ખૂબ જ સારા રહે છે.આમાં આયર્ન મળે છે.અને થાક બેચેની માં આ ખજૂરના લાડુ ખાવાથી શરીરમાં શક્તિ વધે છે.અને આમાં ખાંડ નથી આવતી જેથી વધુ હેલ્ધી છે. Geeta Rathod -
-
તલ-ડ્રાયફ્રુટ ના લાડુ (Til-Dryfruit Ladoo Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery#CookpadIndia#Cookpad#Cookpadgujaratiકોઇપણ ખાણીપીણી વસ્તુમાં તલનું ખૂબ મહત્વ હોય છે. તલ ખાવાથી અનેક લાભ થાય છે. તલથી શરીરને ઉર્જા મળે છે અને તલના સેવનથી માત્ર પેટના રોગો જ નહીં પણ બીજા ઘણા રોગોમાં પણ મટી શકે છે. તલમાં ઘણા પ્રકારના પ્રોટીન જેમ કે કેલ્શિયમ ,આયરન ,ઓક્જેલિક એસિડ ,એમીનો એસિડ ,પ્રોટીન , વિટામિન બી ,સી અને ઈ ઘણી માત્રામાં હોય છે. આ સાથે જ શ્વાસ ચઢવો ,જલ્દી વયસ્ક દેખાવવુ વગેરેમાં પણ લાભ થાય છે તલ ની તાસીર ગરમ હોવાથી ઠંડી મા ફક્ત તલ માંથી પણ ઘણી વસ્તુઓ બને છે.એમાંથી મે આજે તલ મા થોડાં ડ્રાયફ્રુટ ઉમેરી ગોળ નો ઉપયોગ કરી લાડુ બનાવ્યાં છે. Komal Khatwani
More Recipes
ટિપ્પણીઓ