મેથી વડા methi vada recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધાં જ લોટ મિક્સ કરી લો અને તેમાં બધાં જ મસાલા, દહીં અને મેથી ઉમેરો અને મૂલાયમ લોટ બાંધી લો.
- 2
લોટમાંથી એકસમાન લૂઆ બનાવીને વડા બનાવી લો.
- 3
તૈયાર કરેલા વડા ને મિડીયમ આંચ પર તળો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. તૈયાર છે સ્વાદિષ્ટ ગરમાગરમ વડા. દહીં, ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય.
- 4
આ વડાં ને ૩-૪ દિવસ સુધી ફ્રેશ રહે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14229177





ટિપ્પણીઓ (6)