હાંડવો(Handvo Recipe in Gujarati)

Daksha pala
Daksha pala @cook_26389734

હાંડવો(Handvo Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીન
2 સર્વિંગ્સ
  1. હાંડવો નો લોટ તૈયાર કરવા માટે
  2. 1 કપતુવેર દાળ
  3. 1/2 કપચોખા
  4. 1/4 કપમગની દાળ
  5. 1/4 કપઅળદ ની દાળ
  6. 1/2 કપચણા દાળ
  7. 1ટમેટું
  8. 1/4સાજીના ફૂલ
  9. 1 ચમચીવાટેલું લસણ
  10. 1/2 કપખમણેલી દૂધી
  11. 1 કપખમણેલી ડુંગળી
  12. સ્વાદ અનુસારમીઠું
  13. જરૂર મુજબ પાણી
  14. 1/2 ચમચીહળદર
  15. વઘાર માટે
  16. 1 ચમચીરાઈ
  17. 1 ચમચીઆખું જીરું
  18. 2 ચમચીતલ
  19. 2ટીરખી કઢી પતા
  20. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

45 મીન
  1. 1

    બધી દાળ મિક્સ કરી અને ડળી લો ત્યારબાદ તેમાં પાણી, મીઠું અને હળદર નાખી હલાવી 5 -6 કલાક માટે આથો આવવા માટે મૂકી. (ધ્યાન રહે પાણી ઓછું નાખવું, ખીરું જાડુ રાખવું)

  2. 2

    હવે તમે ટામેટાં ના પીસ કરો અને બીજા વેજી ટેબલ ઉમેરો

  3. 3

    હવે એક પેનં તેલ લાઇ ગરમ મુકો તેલ આવિજાઈ પછી તેમાં વઘાર કરો થોડો વઘાર હડવાના ખીરા ઉપર નાખો

  4. 4

    હવે તેજ પેન માં હાડવાનું ખીરું રેડી દો અને એની માથે પણ થોડો વઘાર નાખો આરીતે હવે 7 મિનિટ માટે ચડવા દો

  5. 5

    ત્યાર બાદ તેને ઉઠલાવીને બીજી બાજુ પણ 7 મિનિટ સાવ ધીમાં તાપે ચડવા દો આરીતે

  6. 6

    તો ત્યાર છે આપનો ગુજરાતી ઓ નો મનપસંદ હાંડવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha pala
Daksha pala @cook_26389734
પર

Similar Recipes