કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી મુખ્ય ફોટો

કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

#GA4
#Week14

#GA4
#Week14

વધુ વાંચો

કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

#GA4
#Week14

#GA4
#Week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો
  • મંચુરિયન બનાવવા માટે:
  • ૧બાઉલ ખમણેલી કોબીજ
  • ૧/૨બાઉલ ખમણેલું ગાજર
  • ૧/૪બાઉલ જીણું સમારેલું ફ્લાવર
  • ૧/૪બાઉલ જીણી સમારેલી લીલી ડુંગળી
  • ૧/૪બાઉલ જીણા સમારેલા કેપ્સીકમ
  • ૧/૪ ચમચીખમણેલું આદૂ
  • ૧/૨ ચમચીજીણા સમારેલા લીલા મરચાં
  • ૧/૪બાઉલ ખમણેલું બીટ
  • ૨ ચમચીમેંદા
  • ૧ ચમચીકૉર્નફ્લૉર
  • ૧/૨ ચમચીખાંડ
  • ૧/૨ ચમચીમીઠું
  • ૧/૪ ચમચીમરી પાઉડર
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • તળવા માટે તેલ
  • સાંતળવા માટે:
  • ૨ ચમચીતેલ
  • ૨ ચમચીજીણું સમારેલું લસણ
  • ૧/૪બાઉલ જીણી સમારેલી લીલી ડુંગળી
  • ૧/૪બાઉલ લાંબા સમારેલા કેપ્સીકમ
  • ૧/૨ ચમચીખાંડ
  • ૧/૪ ચમચીમીઠું
  • ૧ ચમચીટોમેટો કેચઅપ
  • ૧/૪ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીકૉર્નફ્લૉર
  • ૧/૪બાઉલ પાણી
  • ૧/૨લીંબુ
  • થોડાજીણા સમારેલા લીલી ડુંગળીના પાન ગાર્નિસ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્ષીંગ બાઉલમાં કોબીજ લો. પછી તેમાં બધી જ સામગ્રી ઉમેરી દો.

    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ1ફોટો
    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ1ફોટો
    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મીક્ષ કરી, નરમ લોટ તૈયાર કરો. પછી તેમાંથી નાના બોલ બનાવી લો.

    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ2ફોટો
    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ2ફોટો
    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ગરમ કરી, મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન તળી લો. પછી એક નાના બાઉલમાં કૉર્નફ્લૉર લઈ પાણી ઉમેરો.

    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ3ફોટો
    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ3ફોટો
    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મીક્ષ કરી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી, લસણ સાંતળી, લીલી ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો.

    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ4ફોટો
    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ4ફોટો
    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ મીઠું, ખાંડ, લાલ મરચું અને ટોમેટો કેચઅપ ઉમેરી. મીક્ષ કરી, કૉર્નફ્લૉરની પેસ્ટ ઉમેરી, મીક્ષ કરી લો.

    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ5ફોટો
    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ5ફોટો
    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક મિનીટ સાંતળી, તળેલા મંચુરિયન ઉમેરી દો. લીંબુનો રસ નાંખી ધીમેથી હલાવી મિક્ષ કરી, ગેસ બંધ કરી દો.

    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ6ફોટો
    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ6ફોટો
    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લીલી ડુંગળીના પાન થી ગાર્નિસ કરી, ગરમ-ગરમ સર્વ કરો.

    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ7ફોટો
    કોબીજ મંચુરિયન (Cabbage manchurian without soy sauce/ Dry manchurian) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
પર December 15, 2020 12:49
ગુજરાત
Something Tasty 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Bindi Shah
Bindi Shah @cook_24564889
December 22, 2020 06:06
yummy👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી મંચુરિયન સોસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓસ્ટ્રેલિયન લેમિંગ્ટન કેક(Australian leamington cake recipe in Gujarati)
  2. ચોકલેટ કેક(Wheat Chocolate Cake Recipe in Gujarati)
  3. વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
  4. ગાજરનો હલવો (Gajar no Halwo Recipe in Gujarati)
  5. કાજુ ડ્રાયફ્રુટ પાન(Kaju Dryfruit pan Recipe in Gujarati)
  1. કોબીજ મેથી પરાઠા (Cabbage Methi Paratha recipe in Gujarati)
  2. તલ ના લાડુ(Tal na laddu recipe in Gujarati)
  3. કોબીજ મંચુરીયન (Healthy gobhi Manchurian recipe in Gujarati)
  4. ઘઉં ની કેક(Whole wheat cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14234801
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close