ઘઉં ની કેક(Whole wheat cake recipe in Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#GA4
#Week14
આજે મેં ઘઉં અને ગોળ ની કેક બનાવી છે જે બાળકો કે મોટી ઉંમર ના હોઈ અને ડાયાબિટીસ હોઈ કે કોઈ ડાયેટ કરતું હોઈ તો પણ ખાઈ શકે બાળકો ને બન ખુબ જ ભાવશે એવી કેક છે.

ઘઉં ની કેક(Whole wheat cake recipe in Gujarati)

#GA4
#Week14
આજે મેં ઘઉં અને ગોળ ની કેક બનાવી છે જે બાળકો કે મોટી ઉંમર ના હોઈ અને ડાયાબિટીસ હોઈ કે કોઈ ડાયેટ કરતું હોઈ તો પણ ખાઈ શકે બાળકો ને બન ખુબ જ ભાવશે એવી કેક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

55 મિનિટ
5 લોકો માટે
  1. 1-1/2 કપઘઉં નો લોટ
  2. 1 કપગોળ
  3. 1 કપદૂધ
  4. 1/2 કપદહીં
  5. 1/2 કપગરમ પાણી
  6. 1 ટેબલ સ્પુન કોકો પાઉડર
  7. 1 ટી સ્પુન બેકિંગ પાઉડર
  8. 1 ટી સ્પુન બેકિંગ સોડા
  9. 1 ટેબલ સ્પુન કોફી પાઉડર
  10. 2 ટેબલ સ્પૂન તેલ
  11. વેનીલા એસેન્સ
  12. :~ ગાર્નીશિંગ માટે :~
  13. ડાર્ક ચોકલેટ મેલ્ટએડ
  14. ચોકલેટ સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

55 મિનિટ
  1. 1

    એક મોટા બાઉલ માં ગોળ દૂધ દહીં ને બરાબર ગોળ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી લો. હવે તેમાં ઘઉં નો લોટ કોકો પાઉડર બેકિંગ સોડા બેકિંગ પાઉડર અને વેનીલા એસેન્સ નાખી એક જ સાઈડ મિક્સ કરો

  2. 2

    હવે તેલ અને એક કપ ગરમ પાણી માં કોફી પાઉડર નાખી બરાબર મિક્સ કરી કેક ના બેટર માં એડ કરો અને બધું બરાબર મિક્સ કરી લો 10 મિનિટ સુધી એક જ સાઈડ હલાવતા રહો

  3. 3

    હવે કેક મોલ્ડ માં બટર પેપર રાખી કેક ને લોયા માં 20 મિનિટ ફાસ અને 15 મિનિટ ધીમા ગેસ પર રાખી બેક કરો હવે મેલ્ટએડ ચોકલેટ ને કેક પર સ્પ્રેડ કરો

  4. 4

    અને ચોકલેટ સ્લાઈસ એના પર ભભરાવો પછી ફ્રીઝ માં સેટ કરવા માટે રાખો

  5. 5

    તો તયાર છે ઘઉં ની કેક. Enjoy❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes