#GA4#WEEK13
હૈદરાબાદ બિરયાની
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને ગેસ પર ચેડવા લેવા દાણો થોડોક કડકરાખો
- 2
કોબી ગાજર ટમેટુ લે મરચુંલીલા વટાણા બધું જ સમાવી લેવું
- 3
ત્યારબાદ એક કડાઈમાં થોડું તેલ મૂકી તેમાં રાઈ જીરૂનો વઘાર કરવો અને કોબી ટામેટા ગાજર બધાજ અને તેલમાં સાંતળવું ત્યારબાદ તેમાં મસાલો મીઠું ઉમેરવું અને બિરયાની નો મસાલો ઉમેરવો ત્યારબાદ જે આપણે બનાવેલા વાત હોય ચોખા તે એમાં ઉમેરી દેવા એકદમ મસ્ત ટેસ્ટી બિરયાની હૈદરાબાદી બની ગઈ
Made this recipe? Share a Cooksnap!
Let anil sarvaiya know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14241429







ટિપ્પણીઓ