મિક્સસલાડ(Mix Salad Recipe in Gujarati)

Disha Bhindora
Disha Bhindora @cook_25653278
Wakaner
શેર કરો

ઘટકો

  1. નાનો ટુકડો કોબીનો
  2. નાનો ટુકડો બીટ
  3. એક નંગ મરચું
  4. ૨ નંગ ટામેટા
  5. એક કાકડી
  6. નાનો ટુકડો મૂળો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સલાડ ને વડે ધોઈ નાખી સાફ કરી નાખો

  2. 2

    ત્યારબાદ કોબીજને ઝીણી સુધારવી અને ટામેટાં અને ગોળ સુધારવા પ્લેટમાં ગોઠવી નાખો

  3. 3

    ત્યારબાદ બીટ, મુળો, કાકડી અને મરચું સુધારીને પ્લેટી અંદર ગોઠવી નાખો ત્યારબાદ તેમાં ચાટ મસાલો નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Bhindora
Disha Bhindora @cook_25653278
પર
Wakaner

Similar Recipes