મંચુરિયન(Manchurian recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ કોબી ગાજર ફુલાવર ને ઝીણા ઝીણા ખમણી લેવાના કેપ્સિકમ ને ઝીણા સમારી લેવાના.
- 2
પછી તેની અંદર કોર્ન ફ્લોર મેન્દો અને આદુ મરચાની પેસ્ટ વિનેગર સોયા સોસ નાખીને મીઠું મરચું નાખીને હલાવી દેવાનું
- 3
એક પેન ની અંદર તેલ મૂકવાનું અને તેના ગોટા પાડવાના બધા ગોટા તેલમાં તળી નાખવાનુ
- 4
એક પેન ની અંદર થોડું તેલ મુકવાનું અને આદુ-મરચા કોબી ગાજર એ બધા ની ગ્રેવી કરી ને ગોટા એની અંદર નાખી દેવાના આથી આપણા મનચુરીયન તૈયાર થઈ ગયા છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14243295











ટિપ્પણીઓ (3)