સ્પ્રિંગ રોલ(Spring roll recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ, ગાજર અને બીટને ખમણવા, કેપ્સિકમ ની ચીર કરવી.એક પેનમાં ૨ ચમચી તેલ ગરમ કરી કોબીજ સાંતળવી.ત્યારબાદ તેમાં ગાજર, કેપ્સિકમ અને બીટને નાખી સાતળવા.
- 2
બધું સાતળાઇ જાય એટલે તેમાં સોયા સોસ,ચીલી સોસ,મીઠું, મરી પાઉડર અને કોથમીર મિક્સ કરવી.
- 3
કણક બાંધવા માટે મેંદો,કોનૅફ્લોર,મીઠું અને ૨ ચમચી તેલ નાખી પાણીથી નરમ કણક બાંધી રોટલી વણી પુરણ પાથરી રોલ વાળી લેવો.
- 4
ત્યારબાદ તેને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગના તળી લેવા.
- 5
રોલ ને કટ કરી ચીઝ ખમણી કેચઅપ સાથે ગરમાગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14246519















ટિપ્પણીઓ (4)