રોટલી ના લાડુ(Rotli na ladoo recipe in Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

આપણે ઘરમાં આગળપાછળ રોટલી તો વધતી જ હોયછે.એમાથી આપણે કેટલી એ અવનવી વાનગી બનાવ્યે છીએ. આજે મે એમાથી રોટલી ના લાડુ બનાવ્યા છે.
#GA4
#Week14
#Ladoo

રોટલી ના લાડુ(Rotli na ladoo recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આપણે ઘરમાં આગળપાછળ રોટલી તો વધતી જ હોયછે.એમાથી આપણે કેટલી એ અવનવી વાનગી બનાવ્યે છીએ. આજે મે એમાથી રોટલી ના લાડુ બનાવ્યા છે.
#GA4
#Week14
#Ladoo

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો
  1. ૮-૧૦ ટાઢી રોટલી
  2. જરૂર મુજબ ગોળ
  3. જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટાઢી રોટલીનો ઝીણો ભુકો કરવાનો.

  2. 2

    પછી તેમાં જરૂર મુજબ ગોળ અને ઘી નાખવા.

  3. 3

    પછી સરખી રીતે બધુ મિકસ કરી ને લાડુ વાળવા.

  4. 4

    તો ચાલો તૈયાર છે રોટલી ના લાડુ જે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

Similar Recipes