કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરથું (bharthu Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરથું (bharthu Recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

રીંગણ નુ ભડથું દેશના લગભગ બધા જ ભાગમાં બને ગુજરાતમાં તો શિયાળાની સીઝન શરૂ થતા સાથે જ ઘર ઘરમાં ઓળા-રોટલાનો પ્રોગ્રામ બની જાય છે. રીંગણના ઓળામાં સૌથી વધુ મહત્વ રીંગણ શેકવાનું છે. .

રીંગણ નુ ભડથું દેશના લગભગ બધા જ ભાગમાં બને ગુજરાતમાં તો શિયાળાની સીઝન શરૂ થતા સાથે જ ઘર ઘરમાં ઓળા-રોટલાનો પ્રોગ્રામ બની જાય છે. રીંગણના ઓળામાં સૌથી વધુ મહત્વ રીંગણ શેકવાનું છે. .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
૨ લોકો માટે
  • 3 નંગરીંગણ
  • ૧ નંગમોટી ડુગઙી
  • ૨ નંગટામેટાં
  • 3 નંગલીલા મરચા
  • ૧ નંગઆદૂ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૫ ચમચી તેલ
  • ૧ ચમચી ખાંડ
  • ૧ ચમચી હલદર
  • ૧ ચમચી કાસમીરી મરચુ
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી આદૂ ટેસ્ટ
  • ૧ ચમચી સૂકું લસણ પેસ્ટ
  • ૨ ચમચી લીલુ લસણ
  • ચપટી હીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    રીંગણ ને પાણી થી ધોઈ ને સાફ કપડા થી લુછી લો.

    રીંગણ ને ચપ્પુ થી આકા પાળી તેલ લગાવી લો અને ગેસ ઉપર શેકવા મુકો.

    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રીંગણ ને ધીમે ધીમે ફેરવતા ગેસ ઉપર 3 થી 5 મીનીટ માટે સારી રીતે શેકી લો.

    શેકેલા રીંગણ માંથી સરસ સુગંધ આવવા લાગશે. રીંગણ ને હવે એક પાણી ભરેલી તપેલી માં ઠંડુ થવા મુકો.

    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઠંડા થયા પછી રીંગણ ની ઉપર ની પરત છોલી કાઢી લો. છીલેલા રીંગણ ને પ્લેટ માં કાઢી નાના ટુકડા કરી લો.

    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો અને તેલ માં રાઈ જીરું અને હિંગ નાખો.

    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ટામેટુ,બારીક સમારેલી ડુંગળી, આડું અને લસણ તેલ માં નાખી. તે નરમ પડે ત્યાં સુધી થવા દો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્ષ કરો.

    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રીંગણ ના ઓરા ને નાખી લો લાલ મરચું, થોડી હળદળ, ધનાજીરું અને ગરમ મસાલા નાખી મિક્ષ કરો અને ૨ મિનીટ માટે મસાલા ટામેટા પ્યાજ ની ગ્રેવી માં મિક્ષ થવા દો

    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    રીંગણ નો ઓરો તૈયાર છે. ઉપર થી કોથમીર છાંટી સજાવો

    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ભરથું (bharthu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kamini Patel
Kamini Patel @cook_25035688
પર December 18, 2020 10:48
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભડથું

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મેથી ભાજીનું શાક(Methi bhajinu shak recipe in Gujarati)
  2. મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
  3. તુવેર ના ટોઠા(Tuver Totha Recipe in Gujarati)
  4. વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
  5. ઘઉં ની કેક (Wheat Cake Recipe In Gujarati)
  1. મૂળા ભાજી લોટ વાળું શાક (mula bhaji besanwali sabzi recipe in Gujarati)
  2. કોબી નુ શાક(Cabbage Shak Recipe in Gujarati)
  3. ભાજી નું શાક(Bhaji Shak Recipe in Gujarati)
  4. વેજીટેબલ ચીઝ ફ્રેન્કી(Vegetable Cheese Frankie Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14251241
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close