ભાજી નું શાક(Bhaji Shak Recipe in Gujarati)

Krishna Soni
Krishna Soni @cook_26321751

ભાજી નું શાક(Bhaji Shak Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 નંગપાન વાળા મૂળા સમારેલા
  2. 1લીલો મરચું
  3. 1લીમડા ની દાંડી
  4. 2 ચમચીચણા નો લોટ
  5. 1 ચમચીહણદર
  6. 1 ચમચીધાણા
  7. 1 ચમચીમરચું
  8. 1 ચમચીહિંગ
  9. 1 ચમચીજીરૂ
  10. 1 ચમચીરાઈ
  11. 1 ચમચીમેથી
  12. 4 ચમચીતેલ
  13. સ્વાદ મુજબ મીઠું
  14. જરૂર મુજબ કોથમીર ના પાન
  15. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ઓન કરી કડાઈ મા તેલ લઈ બધા મસાલા થી મૂળા નો વગાર કરીશું.

  2. 2

    હવે જરૂર મુજબ મીઠું નાખી રંધાવા દઈશું. થોડુ પાણી એડ કરીશું. ત્યારબાદ મસાલા તેમજ ચણા નો લોટ ઉમેરી રંધાવા દઈશું.

  3. 3

    તમે જોઈ શકો છો અહી મૂળા ભાજી નું શાક તૈયાર થઈ ગયું છે લાગે છે ને સરસ સ્વાદ મા પણ એટલુંજ સરસ લાગે છે.

  4. 4

    હવે મૂળા ભાજી ના શાક ને સર્વિંગ પ્લેટ મા કાઢી કોથમીર થી સજાવી સર્વ કરીશ આ શાક રોટલી ભાત ખિચડી રોટલા સાથે ખાવા થી બહુજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

Similar Recipes