મસાલા કંદ(Masala Kand Recipe in Gujarati)

Sheth Shraddha S💞R @cook_25001876
મસાલા કંદ(Masala Kand Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી માં બધા ડ્રાય મસાલા મિક્સ કરી તેનો મસાલો તૈયાર કરી દો.
- 2
પછી કંદ ને છાલ ઉતારી તેને મનગમતા શેપ માં કટ કરી લો.અને તેના પર થોડું મીઠું ભભરાવી દો.ગોળ કે ચોરસ પણ કરી શકાય.
- 3
એક પેન માં તેલ ગરમ કરી તેને ગોલ્ડન કલર નું થાય ત્યાં સુધી મધ્યમ તાપે તળી લો.અને ટિશયું પેપર પર કાઢી લો.
- 4
પછી ગરમ માં જ તૈયાર મસાલો ભભરાવી ને ઉપર લીંબુ નો રસ નાખી ખાવ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14252758









ટિપ્પણીઓ (6)