લાડવા(ladva recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ માં ૨ ચમચી ઘી નું મોણ નાખી નવશેકા પાણી થી લોટ બાંધો.
- 2
હવે લોટ માંથી પિંડયા વારી લો. ત્યારબાદ ઘી ગરમ કરી ધીમા તાપે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 3
થોડા ઠંડા થાય એટલે તેના કટકા કરી મિક્સર માં પીસી લો. હવે એને ચારણી થી ચારી લો.
- 4
હવે ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી પાઈ કરી લોટ માં ઉમેરી મિક્સ કરી લો.
- 5
મિક્સ કરેલ માંથી નાની સાઈઝ ના લાડવા વારી ઉપર તેમાં ખસખસ લગાવી દો. લાડવા તૈયાર...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14254378



















ટિપ્પણીઓ (4)