થાઈ ગ્રીન કરી (Thai Green Curry Recipe in Gujarati)

SHah NIpa
SHah NIpa @Nipa_007
Sharjah

#GA4
#week14
# કોકોનટ મિલ્ક
#cookpadindia
#cookpadgujarati
આ એક ખૂબ જ હેલ્ધી થાઇ રેસિપી છે જેમાં કોકોનટ મિલ્ક વાપરવામાં આવે છે અને ઘણા બધા એક્ઝોટિક વેજીટેબલ યુઝ થાય છે
આ કરી મા ગલાંગલ (થાઈ આદું) યુઝ થાય છે પણ જો એ ના હોય તો આપણે આપણું આદુ પણ યુઝ કરી શકાય.

થાઈ ગ્રીન કરી (Thai Green Curry Recipe in Gujarati)

#GA4
#week14
# કોકોનટ મિલ્ક
#cookpadindia
#cookpadgujarati
આ એક ખૂબ જ હેલ્ધી થાઇ રેસિપી છે જેમાં કોકોનટ મિલ્ક વાપરવામાં આવે છે અને ઘણા બધા એક્ઝોટિક વેજીટેબલ યુઝ થાય છે
આ કરી મા ગલાંગલ (થાઈ આદું) યુઝ થાય છે પણ જો એ ના હોય તો આપણે આપણું આદુ પણ યુઝ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. કોકોનટ મિલ્ક બનાવવા માટે:
  2. 1તાજુ નારિયેળ છીણેલું
  3. 1 ગ્લાસપાણી
  4. Thai green paste બનાવવા માટે
  5. ૨ નંગલેમન ગ્રાસ (ખાસ જરૂરી છે)
  6. 4 નંગલીલી ડુંગળી
  7. ૧ નંગડુંગળી
  8. ૧૦૦ ગ્રામ લીલા ધાણા
  9. ૩ નંગલીલા મરચા
  10. 1મોટો ટુકડો આદુ
  11. 1 ચમચીજીરૂ, ૧ ચમચી આખા ધાણા
  12. ૭-૮ નંગ આખા મરી
  13. ૧/૨ ચમચીલેમન ઝેસ્ટ
  14. સ્વાદ અનુસારમીઠું
  15. વેજીટેબલ:
  16. ૧૦૦ ગ્રામ બ્રોકોલી
  17. 4 નંગબેબીકોર્ન
  18. બાઉલ સમારેલા બેલ પેપર(લાલ,લીલુ,પીળુ કેપ્સિકમ)
  19. ૫-૬ નંગ મશરૂમ
  20. ૧ નંગગાજર
  21. ૧૦૦ ગ્રામ ફણસી
  22. 100 ગ્રામલીલા વટાણા
  23. ૧ ચમચીખાંડ
  24. +૧(૨ ચમચી) ચમચી તેલ
  25. ૧૦૦ ગ્રામ પનીર કે ટોફુ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ નાળિયેરના છીણને પાણીમાં ડૂબાડીને રાખો એક કલાક પછી તેને મિક્સરમાં ક્રશ કરો અને નાળિયેરનું દૂધ બનાવો

  2. 2

    હવે ઉપરોક્ત જણાવ્યા મુજબ green paste માટેની બધી સામગ્રી મિક્સર માં ક્રશ કરીને ગ્રીન પેસ્ટ બનાવો

  3. 3

    હવે એક પેનમાં એક ચમચી તેલ લઈને ઉપરોક્ત બધા જ વેજીટેબલ ને એક સરખા સમારી ને સાતરો. હવે તેમાં મીઠું અને થોડું પાણી નાખીને ઢાંકણ ઢાંકીને ચડવા દો

  4. 4

    બીજા એક પેનમાં એક ચમચી તેલ લઈને ગ્રીન પેસ્ટને સાંતળો. પાંચ મિનિટ બાદ તેમાં નાળિયેરનું દૂધ ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું નાખો. હવે આ ઘટ મિશ્રણને વેજિટેબલ્સ માં ઉમેરો અને હલાવો.

  5. 5

    એને થોડી થીક રાખવી તો તૈયાર છે થાઈ ગ્રીન કરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SHah NIpa
SHah NIpa @Nipa_007
પર
Sharjah
Cooking & Singing is my passionCooking is an ArtI believe whatever ingredients you are using to make (cook)your dish ,you must have knowledge about all those ingredients.I like & prefer mostly our "DESHI" Recipe.My slogan:કાચું એટલું સાચું,રંધાયું એટલું ગંધાયુSTAY HEALTHY WITH YOUR FOOD😀😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Similar Recipes