કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુસમુસિયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુસમુસિયા રેસીપી મુખ્ય ફોટો

મુસમુસિયા

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
Ahmedabad

#GA4 #week14 #acabbage

#GA4 #week14 #acabbage

વધુ વાંચો

મુસમુસિયા

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
Ahmedabad

#GA4 #week14 #acabbage

#GA4 #week14 #acabbage

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  • ૨ વાટકીઘઉં નો લોટ
  • ૨-૩ ચમચી ચણા નો લોટ
  • ૧૦૦ ગ્રામ દૂધી
  • ૧૦૦ ગ્રામ કોબીજ
  • ૩ નંગમરચા
  • અડધો ટુકડો આદુ
  • ૪-૫ લસણ
  • ૧૦૦ ગ્રામ વટાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • ૨ ચમચીમરચું
  • 1/2ચમચી હળદર
  • ૧ ચમચીધાણાજીરુ
  • ૨ ચમચીતેલ
  • ૨ ચમચીસોયા સોસ
  • ૧ ચમચીસેઝવાન સોસ
  • ૨ ચમચીટોમેટો કેચઅપ
  • ૧ ચમચીગરમ મસાલો
  • જરૂર મુજબ પાણી
  • ચપટીખાવા નો સોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ એક વાસણ મા ઘઉં નો લોટ અને ચણા નો લોટ લો હવે તેમાં દૂધી ખમણેલી અને કોબીજ ઝીણી સમારેલી નાખો હવે તેમાં કેપ્સીકમ ઝીણું સમારેલું વટાણા ક્રશ કરેલા ગાજર ખમણેલું આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી લો

    મુસમુસિયા રેસીપી સ્ટેપ1ફોટો
    મુસમુસિયા રેસીપી સ્ટેપ1ફોટો
    મુસમુસિયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો સોયા સોસ ટોમેટો કેચઅપ સેઝવાન સોસ તેલ નુ મોન નાખી લો હવે તેને બધું મિક્સ કરી તેમાં ખાવા નો સોડા નાખી બરાબર હલાવી લો હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો

    મુસમુસિયા રેસીપી સ્ટેપ2ફોટો
    મુસમુસિયા રેસીપી સ્ટેપ2ફોટો
    મુસમુસિયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમા થોડુ તેલ નાખી બરાબર કેડવી લો હવે એક મોટા તપેલા માં પાણી લઈ તેમાં કાઠલો મૂકી તેના પર કાણા વાળા વાસણ માં તેલ લગાવી મૂઠિયાં વાળી ગોઠવી લો હવે તેને ઢાંકી ને ૨૦ મિનિટ બાફવા મુકો

    મુસમુસિયા રેસીપી સ્ટેપ3ફોટો
    મુસમુસિયા રેસીપી સ્ટેપ3ફોટો
    મુસમુસિયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બફાઈ જાય એટલે તેને પ્લેટ માં કાઢી લો અને તેના ટુકડા કરી લો હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ નાખો હવે તેમાં તલ નાખો

    મુસમુસિયા રેસીપી સ્ટેપ4ફોટો
    મુસમુસિયા રેસીપી સ્ટેપ4ફોટો
    મુસમુસિયા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં મુઠીયા ના ટુકડા નાખી લો હવે તેમાં મીઠું સોયા સોસ ટોમેટો કેચઅપ સેઝવાન સોસ નાખો જરૂર લાગે તો મરચું નાખવુ હવે તેને સહેલાઈથી હલાવી લો

    મુસમુસિયા રેસીપી સ્ટેપ5ફોટો
    મુસમુસિયા રેસીપી સ્ટેપ5ફોટો
    મુસમુસિયા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેને પ્લેટ માં કાઢી લો તો તૈયાર છે મુસમુસિયા

    મુસમુસિયા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
પર December 19, 2020 08:15
Ahmedabad
મને રસોઈ બનાવવી ખુબ ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
February 22, 2021 08:51
saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
  2. સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
  3. કોબીજ પરોઠા(Cabbage Parotha Recipe in Gujarati)
  4. મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
  5. પાલક અને મગની દાળનું શાક (spinach & moong dal sabji recipe in gujarati)
  1. મૂળા ભાજી નું સાક
  2. ગુંદ સૂંઠના લાડુ (Gund Ladoo Recipe In Gujarati)
  3. કોબીજ લીલા વટાણા નું શાક
  4. ચુરમાના લાડવા
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255211
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close