કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા આપણે કોબી ઝીણી સમારેલી લેશો પછી ગાજર ને છોલી લેવા અને ગાજર મરચા ની ચીપ્સ કરી લેવી
- 2
પછી એક કડાઈમાં તેલ લઈ તે ગરમ થાય પછી તેમા રાઈ જીરુ નો વધાર કરવો પછી તેમા મરચા ગાજર કોબીજ નાખીશું 3 મીનીટ હલાવી શું પછી તેમા જીરુ મીઠું હળદર નાખી 5 મીનીટ હલાવીશુ આમ આપણો ગાજર મરચા કોબીજ નો સંભારો રેડી છે
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255454










ટિપ્પણીઓ (11)