ભાજી શાક (Bhaji Shak Recipe in Gujarati)

Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. બાઉલ કોથમીર
  2. ૩-૪ ચમચી ચણા નો લોટ
  3. ૧ ટેબલ સ્પૂનલસણ ની પેસ્ટ
  4. લીલાં મરચાં
  5. ચપટીહીંગ
  6. ચપટીહળદર
  7. ૧ ટેબલ સ્પૂનધાણજીરુ
  8. હાફ ટેબલ સ્પૂન મરચા પાઉડર
  9. ૩-૪ ચમચી તેલ
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી હિંગ નાખો.પછી લસણ ની પેસ્ટ અને લીલા મરચાં નાખી સાંતળો.ત્યારબાદ કોથમીર નાખો.

  2. 2

    પછી તેમાં હળદર,ધાણા જીરું પાઉડર, મરચાં પાઉડર, મીઠું ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં ચણા નો લોટ નાખી મિક્સ કરો. ૫ થી ૭ મિનિટ શાક ને ચડવા દો. શાક ને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
પર
Ahmedabad
Teacher by Profession 👩‍🏫 Home chef by Passion 🏡
વધુ વાંચો

Similar Recipes