કોબીજ મરચાં નો સંભારો (Kobij Marcha Sambharo Recipe In Gujarati)

Himadri Bhindora @cook_25531628
કોબીજ મરચાં નો સંભારો (Kobij Marcha Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીજ અને મરચાંને સમારી લો. ત્યારબાદ તેમાં થોડુ પાણી ઉમેરો.
- 2
હવે એક પેનમાં 2 ચમચી તેલ મૂકો. ત્યારબાદ તેમાં રાઈ ઉમેરો. ચપટી હિંગ ઉમેરો.
- 3
રાઈ બરાબર ગરમ થઈ જાય પછી તેમાં સમારેલી કોબીજ અને મરચા ઉમેરો.
- 4
હવે તેમાં હળદર અને મીઠું ઉમેરો. સરસ રીતે હલાવી લો. બરાબર મિક્સ થઈ જાય પછી થોડી વાર ચઢવા દો.
- 5
થોડીવાર બાદ તૈયાર થઈ જશે ટેસ્ટી કોબી,મરચાનો સંભારો.. મારા ઘરમાં સૌનો ફેવરીટ છે તમે પણજરૂરથી ટ્રાય કરજો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14258292









ટિપ્પણીઓ