લાડુ (Ladoo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુથી પહેલા ખજૂર લો
- 2
બધા ડ્રાયફુડ ને મિક્ષર મા અધ કચરા પીસી લો
- 3
પછી એક ટોપરો એક ઝીણી થી ક્સ કરો
- 4
થોડી ખસખસ લો
- 5
એક કઢાઈ લો તેમા ઘી લો તેમા ખસખસ નાખવા પછી તેમા
- 6
ખજૂર નાખી ને હલાવો
- 7
પછી બધા ડ્રાયફુડ નાખી મિક્સ કરો પછી તેમા ટોપરા નુ બુરો નોખ વો
- 8
પછી બધી વસ્તુઓ મિક્સ કરી બરાબર હલાવો પછી તેને નીચે ઉતારી લો પછી ગોળ ગોળ લાડવા બનાવો
- 9
આ લાડવા હેલ્થ માટે બહુ સારા છે ખજૂર ડ્રાયફુડ લાડવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14260039














ટિપ્પણીઓ (9)