ખજૂર ડ્રાયફ્રુટ લાડુ

Neeta Parmar @cook_26323807
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ને ધોઈ ને કોરી કરી ઠળિયા કાઢી લો.
- 2
કઢાઈ માં ઘી ગરમ મૂકી ખજૂર ને ૧૦ મિનિટ માટે સાંતળી લો.
- 3
ખજૂર નરમ થઇ જાય ત્યાં સુધી બરાબર હલાવી લો.
- 4
કાજુ, બદામ,પિસ્તા ને જરૂર મુજબ ઘી મૂકી ૨ મિનિટ સાંતળી લો. બારીક અધકચરા વાટી લો. તેમાંથી તમારી જરૂર મુજબ ઉમેરો. આ પાઉડર તમે સાચવી ને બરણી મા ભરી રાખી સકો છો.
- 5
સરસ રીતે મિક્સ કરી ઠરવા દો.તેના ગોળ લાડુ વાળી દો. કોપરા ના ખમણ થી કોટ કરી લો.રોજ સવારે નાસ્તા મા આ લાડુ ખાય શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14261587











ટિપ્પણીઓ (6)