કોબી બટેટા નું શાક (Cabbage potato shak Recipe in Gujarati)

કોબી બટેટા નું શાક (Cabbage potato shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી અને બટેટા ને ઝીણા સમારી લો.ટમેટાને ખમણી થી ખમણી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
- 2
તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે પછી જીરું ઉમેરો.જીરુ બ્રાઉન કલરનું થઈ જાય હિંગ પછી ઉમેરો.
- 3
બધો વઘાર એકદમ પાકી જાય પછી તેમાં સમારેલા કોપી અને બટેટા ઉમેરો.તેમાં હળદર અને સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દો. બધાને એક વાર હલાવી નાખો.
- 4
હવે તેમાં બધા મસાલા કરી લો. લાલ મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરી દો. બધું એકવાર ફરીથી મિક્સ કરી લો. બધા મસાલા કર્યા પછી તેને 1 મિનિટ સુધી ચડવા દો.
- 5
હવે તેમાં ખમણેલું ટામેટું ઉમેરી દો અને એક વાર બધું વ્યવસ્થિત હલાવી નાખો.પછી ઢાંકણ ઢાંકીને 10 -12 મિનિટ સુધી એકદમ ધીમા ગેસ પર ચઢવા દો.
- 6
પછી ઢાંકણ ખોલીને એક વાર જોઈ લેજો નીચે ચોટટુ તો નથી ને ? પછી પાછું હલાવીને 1 મિનિટ સુધી ઢાકણ થી બંધ કરી દો. પછી પાછું ખોલીને જુઓ વ્યવસ્થિત થઈ ગયું છે.પછી ઉપરથીને લીલી સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લો. પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. તૈયાર છે કોબીજ-બટાટાનું ગ્રેવીવાળું શાક.જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
- 7
જે ખાવા મા પણ હેલ્ધી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોબી વટાણા નું શાક(Gobhi matar sabji recipe in Gujarati)
#GA4#Week14#Cabbage Rachana Chandarana Javani -
-
-
-
-
-
-
-
-
-
-
કોબી બટેટા નું શાક(Cabbage Potato Sabji Recipe In Gujarati)
#ફટાફટ કોબી બારે માસ મળતું શાકભાજી માંનો એક છે.. જેનો ઉપયોગ આપણે ઘણી બધી વાનગીમાં કરીએ છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
કોબી વટાણા બટાકા નું શાક (Kobij,vatana,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week14#cabbage Marthak Jolly -
-
કાઠીયાવાડી લસણીયા બટેટા નું શાક (Lasaniya Bataka Nu Shak Recipe In Gujarati)
#હેપ્પીકુકિંગ આ એક હાઇવેના ઢાબા પર મળતું દેશી બટેટા નું ગ્રેવીવાળું શાક છે જેને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે સાથે માખણ અને ગોળ ઘી પણ રાખી શકાય ડુંગળી અને છાશ હોય તો તેની મજા કંઈ ઓર જ છે અને હા સાથે લસણની ચટણી તો ખરી જ ચાલો બનાવીએ લસણીયા બટેટા નું શાક Khushbu Japankumar Vyas -
-
કોબી નું શાક (Cabbage Shak Recipe in Gujarati)
#GA4#Week14#cabbageકોબી નું શાક બધા ના ઘરે બનતું જ હોય છે કોઈને ત્યાં સંભાર તો કોઈ ને ત્યાં એકદમ ચડવેલું મારે ત્યાં કાચું પાકું એકદમ પાતળી અને લાંબી સુધારેલી કોબી નું શાક ભાવે Komal Shah -
કોબી બટાકા નું શાક(Cabbage potato sabji in Gujarati)
#GA4#week14 અત્યાર ના ઝડપી જમાનામા મોટા ભાગે બધા શાક કુકર માં જ બનાવે છે.પણ લોયામાં બનાવેલા શાક ની વાત જ ઓર છે. એકવાર તમે લોયામાં બનાવેલ શાક જમશો તો કુકર નું બનાવેલું નહિ ભાવે. ભીંડા, કોબી, ફ્લાવર,મરચા ના શાક લોયા ના જ સારા લાગે. Davda Bhavana -
કોબી બટેટા નું શાક(Cabbage Potato Shak Recipe in Gujarati)
#GA4#Weak14#Cabbageહેલો, ફ્રેન્ડ્સ શિયાળામાં કોબી બહુ સારી આવે છે. આપણે તેનો સંભારો, સલાડ બનાવતાં હોઈએ છીએ તો આજે હું તેમાંથી શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
સેવ ટામેટાં કોબી સબ્જી (Sev Tomato Cabbage Sabji Recipe In Gujarati)
#GA4#Week14#cabbage Niral Sindhavad -
-
કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati)
#GA4#Week14#Cabbage Daksha Bandhan Makwana -
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)