કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કંદ (yum Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કંદ (yum Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કંદ (yum Recipe in Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_22391048
Mumbai

#GA4 #week14 #yum

નાથદ્વાર શ્રીનાથજી માં મળતું સ્પેશ્યલ કંદ.

#GA4 #week14 #yum

નાથદ્વાર શ્રીનાથજી માં મળતું સ્પેશ્યલ કંદ.

વધુ વાંચો

કંદ (yum Recipe in Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_22391048
Mumbai

#GA4 #week14 #yum

નાથદ્વાર શ્રીનાથજી માં મળતું સ્પેશ્યલ કંદ.

#GA4 #week14 #yum

નાથદ્વાર શ્રીનાથજી માં મળતું સ્પેશ્યલ કંદ.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
  • 1 કિલોકંદ
  • તેલ તળવા માટે
  • મસાલો માટે
  • 5 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 નાની ચમચીમરી પાઉડર
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીસિંઘવ મીઠું
  • 1/2લીંબુ રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કંદ ને પાણી મા પલાળી રાખો થોડીવાર એટલે માટી નીકળી જાય.. પછી એની છાલ કાઢી લો

    કંદ (yum Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કંદ (yum Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એના મોટા ટુકડા કરી લો..

    કંદ (yum Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઉપર આપેલા મુજબ લીંબુ સિવાય બધો મસાલો મિક્સ કરી લો..

    કંદ (yum Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈ લો.. તેલ ગરમ કરો એમાં સમારેલા કંદ નાખી મિડિયમ તાપે ગોલ્ડ થાય ત્યાં સુધી તળી લો..

    કંદ (yum Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કંદ (yum Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક થાળી માં કાઢી ગરમ હોય ત્યારે જ મસાલો નાખો.. એટલે મસાલો ચોંટી રે એમાં..

    કંદ (yum Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે ગરમા ગરમ કંદ ઉપર થી લીંબુ રસ નાખી ગરમા ગરમ ખાવો..

    કંદ (yum Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કંદ (yum Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કંદ (yum Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Dalal
Shweta Dalal @cook_22391048
પર December 19, 2020 20:12
Mumbai

ટિપ્પણીઓ (6)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
December 25, 2020 17:02
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રતાળુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
  2. સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
  3. મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
  4. કોબીજ પરોઠા(Cabbage Parotha Recipe in Gujarati)
  5. મોમોસ પ્લેટર
  1. ભાજી શાક (Bhaji Shak Recipe in Gujarati)
  2. કોબીજ પરોઠા(Cabbage Parotha Recipe in Gujarati)
  3. સલાડ(Salad Recipe in Gujarati)
  4. કેરેટ વ્હીટ કેક (No oven Carrot Wheat Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14262465
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close