શેર કરો

ઘટકો

10-15 મિનીટ
4 લોકો માટે
  1. 500 ગ્રામભાજીવાળા મૂળા
  2. 3-4 ચમચીચણાનો લોટ
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. પાણી જરુર મુજબ
  5. 2 ચમચીધાણાજીરુ પાઉડર
  6. 1/2ચમચી હળદળ પાઉડર
  7. 1/2ચમચી રાઈ-જીરું
  8. 2 ચમચીલીંબુનો રસ
  9. 1 ચમચીલસણની ચટણી
  10. 1/2ચમચી હીંગ
  11. તેલ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

10-15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન લો. તેમાં 4 ચમચી તેલ લો, તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ-જીરું નાખી તેમાં હીંગ નાખી ઝીણા સમારેલા મૂળા અને તેની ભાજી નાખી સાંતળો.2 મિનીટ પછી તેમાં લસણની ચટણી,હળદળ,ધાણાજીરુ પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી સરખું મિશ્ર કરી લો.

  2. 2

    હવે તેમાં ચણાનો લોટ એડ કરી મિશ્ર કરી લો. 5 મિનીટ માં ગેસ સ્ટવ પર ધીમી આંચ પર રાખી ઢાંકી રાખી બાદ માં તેને બપોરના ભાણાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
પર
મુંબઈ

Similar Recipes