મૂળા નું ભાજી શાક(Mula bhAji SHAK Recipe in Gujarati)

Kiran Solanki @kiran_solanki
#MW4
આજે મેં મૂળાનો લોટવાળું શાક બનાવ્યું છે. મૂળા પાન સહિત હેલ્થ માટે ખૂબ સારા હોય છે. મૂળાનું શાક મેં મારા નાની મા પાસેથી શીખ્યું છે.
મૂળા નું ભાજી શાક(Mula bhAji SHAK Recipe in Gujarati)
#MW4
આજે મેં મૂળાનો લોટવાળું શાક બનાવ્યું છે. મૂળા પાન સહિત હેલ્થ માટે ખૂબ સારા હોય છે. મૂળાનું શાક મેં મારા નાની મા પાસેથી શીખ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મૂળાને ધોઈને છાલ ઉતારીને ખમણી લો.મૂળાનાં પાનને પણ ધોઈને ઝીણા સમારી લો.
- 2
હવે ગેસ પર એક કઢાઈ રાખી, તેલ મૂકી, રાઈ, જીરૂનો વઘાર કરીને મૂળાને વધારો. તેની અંદર નમક અને હળદર નાખો. જરૂરિયાત મુજબ પાણી નાખી પાંચ મિનિટ માટે પકાવો.
- 3
હવે શાક ની અંદર ચણાનો લોટ નાંખી, એકદમ હલાવી લો. ફરી ચણાનો લોટ ચડી જાય ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ માટે શાકને પકાવો. ફ્રેન્ડ તૈયાર છે આપણું મૂળાનું શાક.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14264486

ટિપ્પણીઓ (5)