ઘઉંના લોટની કેક(Wheat cake Recipe in Gujarati)
#GA4#week14
રાંધવાની સૂચનાઓ
- 1
આપેલા માપ પ્રમાણે બધી ડ્રાય વસ્તુઓને ચારણી વડે એક બાઉલમાં કાઢી લો
- 2
હવે ચાળેલા મિશ્રણને સાઈડ પર રાખી દો
- 3
ત્યારબાદ બીજા એક બાઉલમાં લિકવિડ ફોર્મ ની બધી વસ્તુ મિક્સ કરો
- 4
જ્યારે દૂધ તેલ વગેરે એકસરખું મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર લોટવાળું બધુ મિશ્રણ નાખી હળવે હાથે ચલાવો જેથી બધું એકબીજા સાથે ભળી જાય હવે જે બાઉલમાં આપણે કેક મૂકવાની છે તે વાસણમાં ફરતે ઘી લગાવો ત્યારબાદ તેની અંદર લોટ છાટી દો હવે આ બાઉલ ની અંદર કેકનું મિશ્રણ રેડી દો અને કેક ને ધીમા તાપે ચડવા દો કેક ચડી ગયા બાદ ઠરી જાય ત્યારબાદ બાઉલમાંથી કાઢવી
- 5
તો તૈયાર છે આપણી કેક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14265271
















ટિપ્પણીઓ