કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલૂ મેથી(aloo  methi Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલૂ મેથી(aloo  methi Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલૂ મેથી(aloo  methi Recipe in Gujarati)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#MW4
આજે હું તમારી માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી "સ્પાઈસી આલૂ  મેથી"ની સબ્જી લઈને આવી છું જે સ્વાદમાં બહુજ ટેસ્ટી છે તમે પણ મારી આ રેસિપી ને આ રીતે જરૂર બનાવજો 🙏

#MW4
આજે હું તમારી માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી "સ્પાઈસી આલૂ  મેથી"ની સબ્જી લઈને આવી છું જે સ્વાદમાં બહુજ ટેસ્ટી છે તમે પણ મારી આ રેસિપી ને આ રીતે જરૂર બનાવજો 🙏

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
5વ્યક્તિ
  • 400 ગ્રામબટાક
  • 1 નંગમેથી ઝીણી સમારેલી
  • 2 ચમચીઆદું મરચા અને લસણ ની પેસ્ટ
  • 1-2 નંગટામેટા અથવા ટામેટાં ની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • તેલ જરૂર મુજબ
  • હિંગ સ્વાદ મુજબ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીઅચાર મસાલો
  • 1 ચમચીરાઈ, જીરું અને વરિયાળી
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને ધોઈ ને બારીક કાપી લો ત્યાર પછી એક કુકર માં જરૂર મુજબ તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું, વરિયાળી અને હિંગ નાખી આદું મરચા અને લસણ ની પેસ્ટ નાખો પછી બટાકા નાખી બધુ બરાબર મિક્સ કરો હવે તેમાં લાલ મરચું પાઉડર અને હરદળ, ગરમ મસાલો ધાણાજીરું પાઉડર અને અચાર મસાલો નાખી એક મોટુ સમારેલું ટમેટું નાખો અને થોડું પાણી નાખી ને મિક્સ કરો અને થોડી વાર બટાકા માં મસાલો ચડવા દો.

    આલૂ મેથી(aloo  methi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલૂ મેથી(aloo  methi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલૂ મેથી(aloo  methi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી મેથી ને સારી રીતે ધોઈ ને સમારી લો. ત્યાર બાદ સમારેલી મેથી ને વઘારેલા બટાકા સાથે બરાબર  મિક્સ કરીને કૂકર બંધ કરી ત્રણ થી ચાર સીટી બોલાવી લો અને પછી ગેસ બંધ કરી લો.
     
    આલૂ મેથી(aloo  methi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલૂ મેથી(aloo  methi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલૂ મેથી(aloo  methi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે "સ્પાઈસી આલૂ મેથી" ની સબ્જી ને રોટલી પરાઠા સાથે સર્વ કરવા માટે.
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.

    આલૂ મેથી(aloo  methi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલૂ મેથી(aloo  methi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર December 20, 2020 18:54

ટિપ્પણીઓ (7)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
December 24, 2020 04:59
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા મેથી આલુ મેથી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. મેથી ની ભાજી નું બેસન
  3. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  4.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  5. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  1. ડ્રાઇફુટ લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)
  2. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  3. ફરાળી મંચુરિયન(Farali Manchurian Recipe in Gujarati)
  4. રોટલી ના લાડુ (Rotli ladoo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14269356
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close