કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડોનટ્સ (Donuts Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડોનટ્સ (Donuts Recipe in Gujarati)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

#ccc
#ડોનટ્સ #Soft_Donuts #No_Yeast #No_Egg #No_Oven #Bakery_Style_Donuts

#ccc
#ડોનટ્સ #Soft_Donuts #No_Yeast #No_Egg #No_Oven #Bakery_Style_Donuts

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
  • ૫ કપમેંદા
  • ૧ કપદળેલી ખાંડ
  • ૧/૨ ચમચીબેકીંગ પાઉડર
  • ૧/૨ ચમચીસાજીના ફૂલ
  • ૧/૪ ચમચીમીઠું
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ૨ કપદૂધ
  • ૧ ચમચીબટર
  • તળવા માટે તેલ
  • ૧/૨બાઉલ વ્હાઇટ ચોકૉલેટ સ્લૅબ
  • ૧/૨બાઉલ બ્રાઉન ચોકૉલેટ / ચોકૉલેટ સૉસ / નટે્લા સ્પ્રેડ
  • લીલો અને ગુલાબી ફુડ કલર (ઓપ્સનલ)
  • ડેકોરેશન માટે મનપસંદ સ્પ્રિંકલ, ચોકૉલેટ ચીપ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્ષીંગ બાઉલમાં મેંદો, ખાંડ, બેકીંગ પાઉડર, સાજીના ફૂલ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી, દૂધથી નરમ લોટ બાંધી લો.

    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં માખણ નાંખી, ૫ થી ૭ મિનિટ સુધી મસળો. સ્મૂધ થાય પછી તેલ લગાવી દો. જેથી લોટ ડ્રાય ના થાય.

    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને ઢાંકીને ૨ કલાક ગરમ જગ્યા એ રહેવા દો. ત્યારબાદ સારી રીતે મસળીને લુઆ બનાવી લો.

    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એક લૂઓ લઇ, ગોળ વણી લો. ૧/૨ ઇંચ જાડું રાખો. પછી તેને એક વાટકાથી કાપી લો.

    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વચ્ચેથી નાના ઢાંકણ વડે કાપી લો. એ રીતે બધા ડોનટ્સ તૈયાર કરી લો.

    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે તળી લો.

    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધા ડોનટ્સ તળીને કીચન પેપર પર કાઢી લો. પછી એક પેનમાં પાણી નાંખી, સ્ટેન્ડ મૂકી તેના પર એક બાઉલમાં વ્હાઇટ ચોકૉલેટ ઓગાળી લો. એ રીતે બ્રાઉન ચોકૉલેટ પણ ઓગાળી શકાય.

    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ડોનટ્સને પીગળેલી ચોકૉલેટમાં ડીપ કરી લો અથવા તો બટર નાઇફથી ચોકૉલેટ લગાવી દો. વ્હાઇટ ચોકૉલેટમાં લીલો અને ગુલાબી ફુડ કલર મિક્ષ કરીને પણ સ્પ્રેડ કરી શકાય. તેના પર અલગ-અલગ જાતના સ્પ્રિંકલ અને ચોકૉલેટ ચીપ્સ લગાવી લો. ડોનટ્સ સર્વ કરવા માટે તૈયાર છે.

    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ડોનટ્સ (Donuts Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
પર December 23, 2020 07:20
ગુજરાત
Something Tasty 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 05, 2021 02:19
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડોનટ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
  2. લસણનું કાચું (Lasnanu kachu Recipe in Gujarati)
  3. ગૂંદર પાક(Gundar pak Recipe in Gujarati)
  4. રોસ્ટેડ આલમન્ડ વ્હાઈટ ચોકલેટ (Roasted Almond White chocolate Recipe in Gujarati)
  5. વાટી દાળ નાં ખમણ(vati dal Khaman Recipe in Gujarati)
  1. રાઇતું (Raita Recipe in Gujarati)
  2. સુખડી(Sukhdi Recipe in Gujarati)
  3. ગુબીચ (Gubich recipe in gujarati)
  4. બાજરી ની ટીકી(Bajri Tikki Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14280803
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close