કોબી શાક (Cabbage Shak Recipe in Gujarati)

anil sarvaiya @cook_25767259
કોબી શાક (Cabbage Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીને ધોઈને ઝીણી સમારી લેવી ત્યારબાદ બટાકાને પણ ચાલુ તારી ને ટુકડા કરી લેવા બીજી વાટકીમાં અલગથી ટમેટાને પણ સુધારી લેવા
- 2
ત્યાર બાદ એક કૂકરમાં બે ચમચા તેલ મૂકી રાઈ જીરૂ નાખવું ત્યારબાદ ટામેટાની સાંતળી લેવા અને ત્યારબાદ ટમેટાના બટાકાના કટકા કોબીના કટકાઅને બધો જ ઉમેરી ને ત્રણ સીટી વગાડી લો
- 3
આ શાક બની ગયા પછીતમે ગરમ મસાલો પણ મેળવી શકો અને લસણની ચટણી પણ નાખી શકો
Made this recipe? Share a Cooksnap!
Let anil sarvaiya know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14284342





ટિપ્પણીઓ