ગુદંર પાક (Gundar Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં થોડું ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ એમાં થોડો થોડો ગુંદર નાખી ને બધો ગુંદર તળી લઈશું ત્યારબાદ ગુંદર નો પાઉડર કરી લઈશું.
- 2
હવે એક કડાઈમાં ઘી નાખીને ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ એમાં ઘઉંનો લોટ નાખી ને લોટને ઘીમાં તાપે સેકવો.
- 3
ત્યારબાદ હવે લોટ નો કલર થોડો બદલાઈ જાય પછી એમાં ઝીણો સમારેલો ગોળ નાખી દેવો અને બરાબર મિક્સ કરી લેવો. ગોળ પીગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું.
- 4
ત્યારબાદ હવે એમાં કોપરાનું છીણ અને ઝીણા કાપેલા કાજૂ બદામ નાખી દેવા અને બધું બરાબર મિક્ષ કરી લેવું.
- 5
ત્યારબાદ હવે એક ડીશ માં નીચે થોડું ઘી લગાવી લગાવી લેવું અને ગુંદર પાક ને ડીશ માં પાથરી દેવો. હવે ઉપરથી કાજુ બદામ અને નાખી દેવું.
- 6
હવે ગુંદર પાક ના પીસ કરી લેવા અને સર્વ કરી લેવું તો તૈયાર છે. ગુંદર પાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14287784















ટિપ્પણીઓ