કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#EB
#Week16

#EB
#Week16

વધુ વાંચો

બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#EB
#Week16

#EB
#Week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપબાજરા નો લોટ
  • ૧/૪ કપચણા નો લોટ
  • ૧/૪ કપઘઉં નો લોટ
  • ૧નાની પાણી મેથી ની ભાજી
  • ૨ ચમચીધાણા ભાજી
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીખાંડ
  • મીઠું ટેસ્ટ મુજબ
  • ૨ ચમચીતેલ મોણ માટે
  • તેલ તળવા માટે
  • પાણી જરૂર મુજબ
  • સર્વ કરવા*
  • ગ્રીન ચટણી
  • ટોમેટો સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ બાજરા નો લોટ, ચણા નો લોટ, ઘઉં નો લોટ,મેથી ની ભાજી, ધાણા ભાજી,હળદર, ધાણા જીરુ પાઉડર, લાલ મરચું પાઉડર,મીઠું,ખાંડ, તેલ નું મોણ નાખી બધું મિક્સ કરવું.

    બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી થી લોટ બાંધવો.તેલ નાખી કેળવી લેવો.

    બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેના ગોડા વાડી ટીકી જેવો સેપ આપવો. આવી રીતે બધા જ લોટ ની ટીકી વાડી લેવી.

    બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમ તેલ માં મિડિયમ ફ્લામ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી.પછી તેને ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.તો રેડી છે બાજરી ના વડા.

    બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemali Devang
Hemali Devang @hemalidewang
પર August 23, 2021 17:23

ટિપ્પણીઓ (4)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
August 24, 2021 09:35
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાજરા વડા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ટોપરા પાક (Topra paak recipe in Gujarati)
  2. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  3. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  4. પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
  5. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  1. મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
  2. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  3. પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
  4. રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14290229
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close