પેકેટ હક્કા નુડલ્સ 200 ગ્રામ • ગાજર ની પાતળી લાંબી જીણી ચીરો • કાંદા ની પાતળી લાંબી જીણી ચીરો • કેપ્સીકમ ની પાતળી લાંબી જીણી ચીરો • કોબી પાતળી જીણી લાંબી સમારેલી • લીલા કાંદા ના પાન - સ્પ્રિંગ અનિયન • જીણું સમારેલું લસણ • જીણું સમારેલું આદુ • અધકચરા વાટેલાં જીણા લીલા મરચા • લીલા મરચાં ની ચીરો • વિનેગર • રેડ ચીલી સોસ •