પાલક સુપ (Spinach Soup Recipe In Gujarati)
pala manisha @cook_26480228
#GA4 # Week 16
આ સુપ ખૂબ જ હે ૯ધી અને ટેસ્ટી છે
પાલક સુપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 # Week 16
આ સુપ ખૂબ જ હે ૯ધી અને ટેસ્ટી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી નાખી તેમાં લવિંગ,લસણ,આદુ સાતડવા ત્યાર બાદ તેમાં ડુંગળી, મરચાં નાખી હલાવવું
- 2
ત્યાર બાદ તેમાં ટામેટાં,બીટ,પાલક નાખી હલાવવું અને ચડવા દો ત્યાર બાદ મીક્ષરમાં કશ કરી લો
- 3
ત્યાર બાદ તેને ચારણીમાં કાઢી ગાળી લો અને ઉકાળવા મુંકવું. તેમાં મીઠું, લીંબુ નાખી હલાવવું ત્યાર બાદ તેને ગરમા ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14338849











ટિપ્પણીઓ (2)