જુવાર ભેળ(Jowar Bhel Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#GA4
#Week16
#Jowar
જુવાર, એ ભારત માં પ્રચલિત એકદળ અનાજ છે.ગરમ વાતાવરણ ધરાવતા પ્રદેશો માં જુવાર ની ખેતી થાય છે. વિશ્વ નું પાંચમું સૌથી મહત્વનું અનાજ છે. જેને ડાયાબિટીસ હોય, વજન ઘટાડવા માટે જુવાર ખૂબજ ઉપયોગી છે.

જુવાર ભેળ(Jowar Bhel Recipe In Gujarati)

#GA4
#Week16
#Jowar
જુવાર, એ ભારત માં પ્રચલિત એકદળ અનાજ છે.ગરમ વાતાવરણ ધરાવતા પ્રદેશો માં જુવાર ની ખેતી થાય છે. વિશ્વ નું પાંચમું સૌથી મહત્વનું અનાજ છે. જેને ડાયાબિટીસ હોય, વજન ઘટાડવા માટે જુવાર ખૂબજ ઉપયોગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 11/2 વાટકીજુવાર
  2. જુવાર બાફવા માટે:
  3. 1 નાની ચમચીહળદર
  4. પ્રમાણસરમીઠું
  5. 2 ચમચીતેલ
  6. વઘાર માટે:
  7. 2 ચમચીતેલ
  8. 1 ચમચીરાઈ
  9. 10-12લીમડા નાં પાન
  10. અન્ય સામગ્રી:
  11. 4 વાટકીશેકેલા મમરા- ચવાણું મિક્સ
  12. 2 નંગડુંગળી
  13. 3 નંગલીલી ડુંગળી
  14. 2 નંગટામેટાં
  15. 1 નંગબેલપેપર
  16. 1 કપખજૂર અને આંબલી ચટણી
  17. 1 કપકોથમીર ની તીખી ચટણી
  18. જરૂર મુજબકોથમીર અને ફોદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ જુવાર ને સાફ કરી..જુવાર પર થોડું થોડું પાણી છાંટી ચર્ન કરો. મિક્સર ચાલું કરી તરતજ બંધ કરો. ફોતરુ છૂટું પડશે.ફોતરુ સાફ કરી જુદા પાડવા. 4-5 કલાક જુવાર ને પલાળવી...કુકરમાં ચાર ગણું પાણી નાખી મીઠું, હળદર અને તેલ નાખી 1/2કલાક થી પોણી કલાક ધીમાં તાપે થવા દો..કુકર થઈ ગયા પછી 1/2કલાક પછી ખોલવું..વઘાર માટે: તેલ ગરમ કરો તેમાં રાઈ તતડે પછી લીમડાનાં પાન નાખી...

  2. 2

    તરત બાફેલી જુવાર માં ઉમેરો મિક્સ કરો. ફરી ઢાંકી ને 1/2કલાક રાખો..મમરા શેકી તેમાં ચવાણું મિક્સ કરો. ટામેટાં, ડુંગળી બાકીના શાકભાજી ધોઈ સાફ કરી ઝીણા સમારો..ખજૂર અને કોથમીર ની તીખી ચટણી તૈયાર કરવી.

  3. 3

    સર્વ કરવા ના સમયે પહેલા ટામેટાં, જુવાર, ખજૂર ની ચટણી...

  4. 4

    કોથમીર ની ચટણી,ચવાણું,બેલપેપર, લીલી ડુંગળી, સુકી ડુંગળી,કોથમીર અને ફુદીના પાન નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ (13)

Similar Recipes