કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#MA

#CookpadIndia
#Cookpad_guj
#Cookpad

*'જનની ની જોડ સખી નહી જડે રે લોલ.......*
*મા તે મા,બીજા બધાં વગડાનાં વા.*
મા માટે અખૂટ શબ્દોનો ભંડાર છે.જેટલું કહીએ એટલું ઓછું છે.આજે એ છે તો આપણે છીએ.*'ગોળ વિના મોળો કંસાર,માત વિના સુનો સંસાર .'*
હું આ કચોરી બનવવાનું મારી મમી પાસેથી શીખી હતી.મમી બનાવવાં બેસતાં એટલે હું પણ જોડે બેસીને જોયાં કરતી અને ઘણી વખત બનાવતી પણ હતી.એટલે આ 'Mothers Day' માટે કચોરી ની રેસીપી શેર કરુ છુ.તમે બધાં પણ જરૂર થી ટ્રાય કરજો.
એમ તો દરેક દિવસ આપણી માતા ને કોટી કોટી વંદન.દરેક દિવસ 'Mothers Day' છે.
તો ચાલો રેસીપી જોઈ લઈએ........

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
  • સ્ટફિંગ માટે
  • 3 કપતુવેરનાં દાણા
  • 12લીલાં મરચાં
  • 1મોટો ટૂકડો આદુનો
  • 12કળી લસણ
  • 2બાફેલા બટાકા
  • 1/4 કપતલ
  • 2 ચમચીખસખસ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1લીંબુનો રસ (3 ચમચી)
  • મીઠું સ્વાદ મુજબ
  • 3 ચમચીખાંડ (ઓપ્શનલ)
  • 1/2 કપલીલુ લસણ
  • 1/2 કપકોથમીર
  • 4-5 ચમચીતેલ
  • પડ માટે
  • 2-1/2 કપઘઉંનો લોટ
  • 1/2 કપરવો
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચીલીંબુનો રસ
  • મુઠ્ઠી પડતું મોણ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ આદુ,મરચાં અને લસણ ચોપરમાં ક્રશ કરી લો.બાફેલા બટાકા મેશ કરી લો.

    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તુવેરનાં દાણા ધોઇને પાણી નિતારી ચોપરમાં અધકચરા ક્રશ કરી લો.

    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં સ્ટફિંગ બનવવા તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી ક્રશ કરેલાં આદુ,મરચાં અને લસણ ઉમેરો.સ્લો ગેસ પર 2 મિનિટ સાંતળી લો.હવે ક્રશ કરેલી તુવેર ઉમેરો.મેશ કરેલા બટાકા અને બધાં મસાલા ઉમેરો.બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.

    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    10 મિનિટ સ્લો ગેસ કરી ઢાંકી દો.હવે ગેસ બંધ કરી દો.મિશ્રણ ને ફરી એક વાર હલાવી દો અને ઠંડુ કરવાં માટે સાઈડ પર મૂકી દો.

    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લીલું લસણ અને કોથમીર ધોઇને કોરા કરી લો.

    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક બાઉલમાં પડ માટેની બધી સામગ્રી ભેગી કરો.સમોસા બનાવીએ એ રીત નો જ લોટ બાંધી લો.

    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મિશ્રણ ઠંડુ થાય પછી લસણ અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે સ્ટફિંગ ના મિશ્રણ માંથી કચોરી બનાવવા માટે જરૂર મુજબ ગોળા વાળી લો.

    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    લોટ માંથી પણ નાના નાના લુઆ કરી પૂરી વણી લો.વચ્ચે મિશ્રણ મુકી પોટલી ની જેમ કચોરી વાળી લો.

    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આ રીતે બધી કચોરી તૈયાર કરી લો.હવે તેલ ગરમ કરવાં મુકો.(તેલ વધુ ગરમ કરવુ નહીં,નહીં તો કચોરી નુ પડ અંદર થી કાચું રહી જશે.) તેલ ગરમ થાય પછી કચોરીને તેલ મા તળી લો.આ દરમ્યાન ગેસ સ્લો રાખવું જેથી કચોરી ગોલ્ડન પણ થઈ જશે અને સરસ ક્રિસ્પી બનશે.

    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    એકદમ સ્વાદિષ્ટ અને ગરમા ગરમ ક્રિસ્પી તુવેરની કચોરી તૈયાર છે.

    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    તુવેરની કચોરી (Pigeon Peas Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર May 07, 2021 19:05
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
June 19, 2021 11:26
wow nice dear 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તુવેર કચોરી લીલા વટાણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં નાં લોટ ની ચોળાફળી (Wheat Flour Chorafali Recipe In Gujarati)
  2. રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
  3. ગ્રીન ગાર્લિક પુલાવ (Green Garlic Pulao Recipe In Gujarati)
  4. શેરડી નો રસ શેરડી વગર (Sherdi Juice Without Sherdi Recipe In Gujarati)
  5. સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  1. પાણી પૂરી ચકરી (Panipuri Chakri Recipe In Gujarati)
  2. ફરાળી પરાઠા(Farali Paratha Recipe In Gujarati)
  3. તુવેર અને લસણીયા રાઈસ (Tuver Lasaniya Rice Recipe In Gujarati)
  4. કાંદા બટાકા પૌંઆ (Kanda Bataka Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14361810
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close