ફરાળી પરાઠા(Farali Paratha Recipe In Gujarati)

મેં બનાવ્યા ફરાળી પરોઠા એકદમ સોફ્ટ થયા છે કેમ સોફ્ટ બન્યા છે તે માટે તમારે રેસીપી તો જોવી જ રહી
ફરાળી પરાઠા(Farali Paratha Recipe In Gujarati)
મેં બનાવ્યા ફરાળી પરોઠા એકદમ સોફ્ટ થયા છે કેમ સોફ્ટ બન્યા છે તે માટે તમારે રેસીપી તો જોવી જ રહી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો તેમાંથી થોડું પાણી ગરમ થાય એટલે બહાર વાટકામાં કાઢી ને રાખવું
- 2
ત્યારબાદ તેમાં જીરું અને મીઠું ઉમેરો એક ચમચી તેલ ઉમેરો પછી તેમાં રાજગરાનો લોટ ઉમેરવો અને વેલણથી ગાથા ન પડે એ રીતે હલાવી લેવું જરૂર પડે તો પાણી ઉમેરવું
- 3
ત્યારબાદ તેને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપો
- 4
તપેલી માંથી કાઢી તેલ ઉમેરી સરખું મસળી તેમાંથી લુવા બનાવી ને રાજગરાના લોટ નું અટામણ લઈ ને પરોઠું વણી લેવું પછી તેને તવી માં તેલ મૂકી બંને સાઇડ શેકી લેવું
- 5
આ રીતે બધા પરોઠા તૈયાર કરી લેવા
- 6
મેં આ ફરાળી પરોઠાને સર્વ કર્યા છે
- 7
રાજગરાના લોટની માંથી ખીચું બનાવી પછી ફરાળી થેપલાં પૂરી પરોઠા બનાવવા થી એકદમ સોફ્ટ થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજગરાના પરોઠા (Rajgara Paratha recipe in Gujarati)
આજે મેં રાજગરાના પરોઠા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ તો છે જ અને બનાવવામાં પણ સરળ છે, આ પરોઠા માં મે બટાકા નો ઉપયોગ કરેલો છે જેનાથી પરોઠા ખૂબ જ સોફ્ટ બન્યા છે#GA4#Week15#AmaranthMona Acharya
-
ફરાળી પરોઠા (Farali Paratha Recipe In Gujarati)
આજે એકાદશી છે તો મેં ફરાળ માં ખાવા માટે રાજગરા ના લોટ માંથી ફરાળી પરોઠા બનાવ્યા. Sonal Modha -
ફરાળી પરોઠા (Farali Paratha Recipe In Gujarati)
આજે મેં સાબુદાણા ને ક્રશ કરી ને તેમાં રાજીગરા નો અને સ્વામિનારાયણ નો ફરાળી લોટ નાખી ને પરોઠા બનાવ્યા. Sonal Modha -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
@sonalmodha ji ની રેસીપી ફોલો કરી આ ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે.આજે અગિયારમા તળેલું નહોતું ખાવું એટલે ફરાળી ઢોકળા બનાવ્યા. સાથે લીલી ચટણી. Dr. Pushpa Dixit -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે જન્માષ્ટમી નિમિત્તે ફરાળમાં મેં આલુ પરાઠા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Amita Soni -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#SD#summer special dinner recipeઆજે રાજગરાના લોટ નાં તથા સ્વામિનારાયણ લોટનાં એમ બે વેરાયટીનાં ફરાળી થેપલા બનાવ્યા છે.રાજગરાનાં લોટનાં થેપલા બનાવતી વખતે ઘણી કાળજી લેવી પડે. લોટ હાથમાં અને પાટલી-વેલણમાં ચોંટે તો તેલ લગાડવું પડે. જ્યારે સ્વામિનારાયણ લોટનાં પરાઠા કે થેપલા એકદમ સફેદ અને પાતળા બને છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને બનાવવા પણ ખૂબ જ સરળ છે. Dr. Pushpa Dixit -
રાજગરા ના આલુ પરોઠા (Rajgira Aloo Paratha Recipe In Gujarati)
#ChooseToCook#30mins#cookpad#cookpadgujarati#cookpadindiaઆલુ પરોઠા એ મારા ઘરમાં બધાને પસંદ છે. ખાસ તો મારા સનની ફેવરેટ રેસીપી છે. તેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા પસંદ છે. તેથી હું પરોઠા અવર નવર બનાવતી હોઉં છું. પરંતુ હમણાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો નવરાત્રીમાં ફાસ્ટ કરતા હોય છે. તો ફાસ્ટ માં ઝડપથી થઈ જાય એવી રેસીપી આજે શેર કરી છે રાજગરાના આલુ પરોઠા. રાજગરો હેલ્થ માટે ખૂબ જ સારો હોવાથી એનર્જી પણ મળી રહે છે અને સ્ટફિંગ ટેસ્ટી હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે. Ankita Tank Parmar -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
ફરાળી શાક સાથે રોટલી પૂરી પરોઠા હોય તો જમવાની મજા પડી જાય.. તો આજે મેં ફરાળી મસાલા પૂરી બનાવી. Sonal Modha -
ફરાળી પરાઠા (Farali Paratha Recipe in Gujarati)
#GA4#Week15#Farali#Rajagra_no_lot#Paratha#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ફરાળી પરાઠા (Farali Paratha Recipe In Gujarati)
@Disha_11 inspired me for this recipe#રામનવમી સ્પેશિયલ#ફરાળી થાળી Dr. Pushpa Dixit -
ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ#FR : ફરાળી મુઠીયાદર વખતે ફરાળ મા ફરાળી શાક ફરાળી ખીચડી પણ ન ભાવે તો આજે મે ફરાળી મુઠીયા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટ મા yummy 😋 બન્યા છે . મને આશા છે કે તમને મારી આ રેસીપી જરૂર થી ગમશે . Sonal Modha -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે અગિયારસ નિમિત્તે ને રાજગરાના લોટનો ઉપયોગ કરીને ફરાળી આલુપરોઠા બનાવ્યા છે તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe in Gujarati)
#ff1મેં આજે ટ્વિન્કલ બેન ની રેસીપી ફોલો કરી ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે .બધા ફરાળમા સાવ, સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે બધા સાવ ખાઈને બોર થઈ ગયા હો તો આજે મેં સાવ સાબુદાણા ને ક્રશ કરી તેમાં રાજગરાનો લોટ ઉમેરી બેટર તૈયાર કરી અને ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ફરાળી સમોસા(farali samosa recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ચટપટું ખાવાનું બહુ જ મન થતું હોય છે તમે બનાવ્યા છે ફરાળી સમોસા જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Vishwa Shah -
મુઘલાઈ પરાઠા(mughlai paratha recipe in Gujarati)
#ઈસ્ટ #બંગાલીઆ મુઘલાઈ પરાઠા બંગાળ ની રેસીપી છે, અને આજે મેં તે બનાવ્યા ખુબ સરસ બન્યા છે .ચાલો જાણીએ તેની રેસિપી. Nita Mavani -
રાજગરા ના લોટ ના આલુ પરોઠા (Rajgira Flour Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_gujફાસ્ટમાં લઈ શકાય એવા રાજગરાના લોટના આલુ પરોઠા બનાવ્યા છે. આ પરોઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
રાજગરા નાં ફરાળી પરોઠા (Rajgira Farali Paratha Recipe In Gujarati)
#ff1શ્રાવણ માસ મા ઉપવાસ મા બહુ તળેલુ ન ખાવું હોય તો રાજગરા ના ફરાળી પરોઠા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ફરાળી રાજગરાનાં પરોઠા
#પરાઠાથેપલાઆજે અગિયારસ નિમિત્તે ફરાળી પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. ઉપવાસ/વ્રત હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો અને સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોઈએ ત્યારે આ પ્રકારના ફરાળી પરોઠા બનાવીને દહીં સાથે ખાઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આ પરાઠા ઉપવાસ માં ખાઈ શકાય છે અને ખુબ જ ઓછા સમયમાં બની જાય છે Janki Thakkar -
રાજગરાના થેપલાં (Rajgira Thepla Recipe In Gujarati)
#ff1અહીંયા મે રાજગરાના થેપલા બનાવ્યા છે જે ફરાળમાં આપણે થઈ શકે છે ની ફરાળી આઇટમ છે તે બહુ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે Ankita Solanki -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
આજે અગિયારસનાં ફરાળમાં ડિનરમાં લાઈટ બનાવવાની ઈચ્છા થઈ તો સામાની ખિચડી અને રાજગરાનાં લોટની ફરાળી કઢી બનાવી છે. Dr. Pushpa Dixit -
ફરાળી ટ્રાય કલર કૂકીઝ (Farali Try Colour Cookies Recipe In Gujarati)
#ff1ફરાળી#EB#Week15મોરૈયોકૂકીઝ તો હું બનાવુ જ છું ... એ જ રીત અપનાવી લોટ બદલી ફરાળી કૂકીઝ બનાવ્યા પાછું આજે 15મી ઓગષ્ટ ...ભારત નો જન્મ દિવસ એટલે તે ને ટ્રાય કલર માં બનાવી દીધા... Hetal Chirag Buch -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
-
ફરાળી સ્ટ્ટફડ પરાઠા/ખાંડવી પરાઠા (Farali khandvi Paratha recipe in Gujarati)
#Thursday#Recipe2#ફટાફટGuys ખરેખર તો હું ફરાળી ખાંડવી બનાવવા જતી હતી , પણ ખબર નહીં એને અને મારે શું problem che Kai ખબર જ નઈ યારર પહેલી વાર બનાવી તો જાડી થઈ હતી અને અત્યારે બનાયી તો સાલિ બની જ નઈ તો મેં જલ્દી જલ્દી તેમાંથી કંઇક અલગ જ બનાઈ કાઢ્યું. ખબર નઈ બધાં ને ભાવી બી બોવ.તો તમે ભી try કરજો. nikita rupareliya -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપીLB : ફરાળી પૂરીઅમારા ઘરમાં એકાદશી ના દિવસે બધા માટે ફરાળ જ બને . તો આજે મેં લંચ બોક્સ રેસિપી માં પણ એ જ રેસિપી બનાવી. Sonal Modha -
ફરાળી સોફ્ટ પરોઠા (Farali Soft Paratha Recipe In Gujarati)
#SJR શ્રાવણ એકાદશી ઉપવાસમાં બપોરના ભોજનમાં ફરાળી સોફ્ટ પરાઠા બનાવિયા. Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ (5)