પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4#week17
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ ટામેટાં બાફી લઈ તેમાં બ્લેન્ડર ફેરવી ગાળી લો પછી તેને ઉકળવા. મુકી તેમાં ખમણેલી ડુંગળી, વાટેલું લસણ,અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરીને ઉકળી જાય એટલે તેમાં મીઠું ખાંડ ગરમ મસાલો ઉમેરીને ઠરવા દો એકદમ ઘટ્ટ. રાખવો જરૂરી છે ડુંગળી, અને કેપ્સિકમ ને જીના સમારી લેવા અને રોટલા ને બટર અથવા ઘી લગાવીને નોનસ્ટિક લોઢી માં સેકી લઈ બાજુ પર રાખવા
- 2
હવે બધા શેકેલા રોટલા ને લોઢી ઉપર મૂકીને સોસ લગાવી,ઉપર ડુંગળી અને કેપ્સિકમ નાખી ચીઝ ખમણી ઉપર કંઈક ઢાંકી દહીં ચીઝ ને ઓગળવા દો પછી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્વાદ મુજબ છાંટી શકાય છે કટર થી કટ કરી ગરમ ગરમ જમો તો તૈયાર છે આપણા મસ્ત મસ્ત પીઝા 👌👌👌
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14361897








ટિપ્પણીઓ (4)