હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1પેક નૂડલ્સ
  2. 1મીડીયમ કાંદો સ્લાઈસ કરેલું
  3. 4-5લીલી ડુંગળી સ્લાઈસ કરેલું
  4. 1 કપલીલી ડુંગળી નાં પાન
  5. 1મોટો ટુકડો કોબીજ
  6. 1/2કેપ્સીકમ
  7. 2 ચમચીલીલું લસણ
  8. સોયા સોસ જરૂર મુજબ
  9. 1 ચમચીરેડ ચીલી સોસ
  10. 2-3 ચમચીનૂડલ્સ મસાલો
  11. 1 ચમચીલીંબુ નો રસ(વિનેગર પણ લઇ શકો)
  12. 1ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    નૂડલ્સ ને મીઠું,1 ચમચી તેલ એડ કરી બાફી લેવા.તેને ઓસાવિ ને ઉપર ઠંડું પાણી એડ કરી 1 ચમચી તેલ રેડી ને મિક્સ કરી લેવા.જેથી નૂડલ્સ છુટા રહેશે.

  2. 2

    એક કડાઈ માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે ડુંગળી એડ કરી લસણ એડ કરી 1 મિનીટ માટે સાંતળી લેવું.

  3. 3

    હવે તેમાં કેપ્સીકમ,કોબીજ એડ કરી 1 મિનીટ માટે સાંતળી લેવું.

  4. 4

    હવે તેમાં નૂડલ્સ એડ કરી સોયા સોસ,રેડ ચીલી સોસ,મસાલો એડ કરી મિક્સ કરી લો.છેલ્લે તેમાં લીંબુ નો રસ,લીલી ડુંગળી નાં પાન એડ કરી મિક્સ કરી લો.

  5. 5

    રેડી છે હક્કા નૂડલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes