ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળ સમારી ને ત્યાર રાખો. બાદમ ની કતરણ પણ કરીને રાખો.
- 2
હવે એક કડાઈમાં ઘી અને ઘઉં નો બંને લોટ ભેગા કરી ધીમા ગેસ ઉપર ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લો. પછી તેમાં ગુંદર નાખીને ફુલાવી, પછી એમાં ગોળ, સૂંઠ ગંઠોડા પાઉડર નાખી બરાબર હલાવો અને એકરસ થાય પછી નીચે ઉતારો.
- 3
હવે એક થાળી માં પાથરો અને ઉપર બદામ ની કતરણ ભભરાવી દો અને પછી ગરમ હોય ત્યારેજ કાપા પાડવા. તો તયાર છે વસાણા થી ભરપુર આપડી ગોળ પાપડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14363830












ટિપ્પણીઓ (3)