કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  • 1પેક નૂડલ્સ
  • 1મીડીયમ કાંદો સ્લાઈસ કરેલું
  • 4-5લીલી ડુંગળી સ્લાઈસ કરેલું
  • 1 કપલીલી ડુંગળી નાં પાન
  • 1મોટો ટુકડો કોબીજ
  • 1/2કેપ્સીકમ
  • 2 ચમચીલીલું લસણ
  • સોયા સોસ જરૂર મુજબ
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 2-3 ચમચીનૂડલ્સ મસાલો
  • 1 ચમચીલીંબુ નો રસ(વિનેગર પણ લઇ શકો)
  • 1ચમચો તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    નૂડલ્સ ને મીઠું,1 ચમચી તેલ એડ કરી બાફી લેવા.તેને ઓસાવિ ને ઉપર ઠંડું પાણી એડ કરી 1 ચમચી તેલ રેડી ને મિક્સ કરી લેવા.જેથી નૂડલ્સ છુટા રહેશે.

    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે ડુંગળી એડ કરી લસણ એડ કરી 1 મિનીટ માટે સાંતળી લેવું.

    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં કેપ્સીકમ,કોબીજ એડ કરી 1 મિનીટ માટે સાંતળી લેવું.

    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં નૂડલ્સ એડ કરી સોયા સોસ,રેડ ચીલી સોસ,મસાલો એડ કરી મિક્સ કરી લો.છેલ્લે તેમાં લીંબુ નો રસ,લીલી ડુંગળી નાં પાન એડ કરી મિક્સ કરી લો.

    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રેડી છે હક્કા નૂડલ્સ.

    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Parmar
Avani Parmar @cook_23168717
પર January 06, 2021 19:12

ટિપ્પણીઓ (36)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
January 17, 2023 04:27
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હક્કા નૂડલ્સ નૂડલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ ચીઝ(Homemade Cheese Recipe In Gujarati)
  2. ચીઝી ફ્રેન્કી(Cheese Frankie Recipe in Gujarati)9
  3. રેડ રોઝ મોકટેલ (Red Rose Mocktail Recipe In Gujarati)
  4. લીલવા સરગવાનું શાક(Lilva Drumstick sabji recipe in Gujarati)
  5. આલૂ, ચીઝ ફ્રેન્કી (Aloo Cheese Frankie Recipe In Gujarati)
  1. મોકટેઈલ(Mocktail Recipe in Gujarati)
  2. ચીઝ સ્વીટ કોર્ન(Cheese Sweet Corn Recipe in Gujarati)
  3. ચીઝ પીઝા(Cheese pizza recipe in Gujarati)
  4. ફ્રુટપંચ મોકટેલ (Fruit punch mocktail recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14368047
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close